हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RCB
CSK
1/ 0
(0.2)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
terror attack
Terror attack News
terror attack
J&K: પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક જવાનો ઘાયલ
જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં શનિવારે સાંજે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કર્યો. આ હુમલો શાહસિતાર પાસે જનરલ ક્ષેત્રમં એરબેસની બહાર થયો.
May 4,2024, 20:32 PM IST
pakistan
ફાયરિંગ અને વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું પાકિસ્તાનનું બીજું સૌથી મોટું નેવલ એર સ્ટેશન
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન તુર્બતમાં પીએનએસ સિદ્દીકી પર ભારે ફાયરિંગ અને વિસ્ફોટના સમાચાર છે. ધ બલુચિસ્તાન પોસ્ટ મુજબ પ્રતિબંધિત બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)ની માજિદ બ્રિગેડે પત્રકારોને ઈમેઈલ મોકલીને આ હુમલાની જવાબદારી લીધી છે.
Mar 26,2024, 8:18 AM IST
Russia
મુસ્લિમ દેશોના દોસ્ત રશિયા પર કટ્ટરપંથીઓએ કેમ કર્યો હુમલો? ISIS સાથે આજકાલનું નથી
રશિયાની રાજધાની મોસ્કોમાં જે થયું તે રશિયાને લાંબા સમય સુધી હેરાન પરેશાન રાખશે. જે પ્રકારે નિર્દોષો પર આતંકીઓએ ફાયરિંગ કર્યું તે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વર્ષો સુધી ભૂલી શકશે નહીં. આ ઘટનાએ આખી દુનિયાને હચમચાવી દીધી છે. મોસ્કોમાં શુક્રવારે સાંજે કોન્સર્ટ હોલમાં હુમલાની એક એક તસવીર દર્શાવે છે કે કેવી રીતે હુમલાખોરો પૂરા પ્લાનિંગ સાથે આ હુમલાને અંજામ આપવા માટે પહોંચ્યા હતા.
Mar 23,2024, 15:44 PM IST
pakistan
પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા મોટો આતંકી હુમલો, 10 પોલીસકર્મીઓના મોત
પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા (કેપી) પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકીઓએ કરેલા હુમલામાં ઓછામાં ઓછા 10 પોલીસકર્મીઓના મોત થયા છે. જ્યારે 6 જેટલા લોકો ઘાયલ થયા છે.
Feb 5,2024, 14:40 PM IST
israel
ઈઝરાયેલમાં ઘૂસેલા હમાસના આતંકીઓએ મચાવી મુંબઈ હુમલા જેવી કત્લેઆમ
દક્ષિણ ઈઝરાયેલમાં શનિવારે એક મોટો આતંકી હુમલો થયો છે. પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ તરફથી ભારે સંખ્યામાં રોકેટ છોડવામાં આવ્યા. ત્યારબાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી દીધી છે.
Oct 7,2023, 14:43 PM IST
pakistan
ચાઈનીઝ હથિયારો, PoK ના ટેરર કેમ્પોમાં ટ્રેનિંગ, પાક સેનાનું ખતરનાક આતંકી ષડયંત્ર
Made in China Weapons: ખતરનાક ચીની હથિયારોથી લેસ પાકિસ્તાની આતંકીઓની મદદથી જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI એ રચ્યું છે. જેમાં તેને પાકિસ્તાની સેનાનો પણ સાથ મળી રહ્યો છે.
Sep 15,2023, 12:43 PM IST
pulwama attack
પુલવામા હુમલાની આજે ચોથી વરસી, આતંકી હુમલામાં શહીદ થયેલાં જાંબાઝોને નમન
Fourth Anniversary Of Pulwama Attack: સીઆરપીએફના 185 બટાલિયન શિબિરમાં સ્મારકની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં જૈશ આતંકવાદી આદિલ અહમદ ડારે એક વિસ્ફોટકથી ભરેલી કારને સુરક્ષા દળોના કાફલા સાથે ટકરાવી હતી. તે તમામ 40 જવાનોની તસવીરો સાથે તેમના નામ અને CRPFનું સૂત્ર ‘સેવા અને વફાદારી’ પણ સ્મારક પર અંકિત છે.
Feb 14,2023, 9:42 AM IST
terror attack
મુંબઈમાં આંતક ફેલાવવાનો પ્લાન? સપનાઓની નગરી ફરી એકવાર આતંકીઓના ટાર્ગેટ પર
એનઆઈએને એક મેલ મળ્યો છે જેમાં મુંબઈની અંદર આતંકી હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે. દાવો કરવામાં આવ્યો કે આ હુમલાનો પ્લાન તાલિબાન નેતા સિરાજુદ્દીન હક્કાનીએ બનાવ્યો છે.
Feb 3,2023, 21:23 PM IST
mumbai
મુંબઈમાં આતંકી હુમલાનું અલર્ટ, ડ્રોન-પ્રાઈવેટ હેલીકોપ્ટર ઉડાવવા પર રોક
Drones Prohibitory Guidelines: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આતંકી હુમલાનું અલર્ટ છે. આ બધા વચ્ચે મુંબઈ પોલીસે જોખમની આશંકાના પગલે 13 નવેમ્બરથી આગામી 30 દિવસ માટે શહેરમાં કોઈ પણ ડ્રોન, રિમોટ કંટ્રોલ્ડ લાઈટ એરક્રાફ્ટ અને પેરાગ્લાઈડરને ઉડાવવા પર પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડ્યા છે.
Nov 11,2022, 9:00 AM IST
Indian Army
ભારતીય સેનાના સ્પેશિયલ ડોગને બે ગોળી વાગવા છતાં તેણે આતંકીને પાડી દીધો, જુઓ વીડિયો
બે ગોળી ખાઈને પણ આતંકીઓ સામે અડગ રહ્યો ‘ઝૂમ’ નામનો ભારતીય સેનાનો સ્પેશિયલ ડોગ. સેનાની તેણે કઈ રીતે મદદ કરી તે જાણવા માટે તમારે આ વીડિયો જોવો પડશે.
Oct 11,2022, 14:54 PM IST
Pulwama
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો, પોલીસ જવાન શહીદ, CRPF જવાનને ઈજા
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં એક પોલીસ જવાન શહીદ થયો છે. તો આ હુમલામાં એક સીઆરપીએફ જવાનને ઈજા પહોંચી છે.
Oct 2,2022, 16:08 PM IST
akshardham attack
અક્ષરધામ આતંકી હુમલાના 20 વર્ષ : આજે પણ ગુજરાત નથી ભૂલ્યું ખૌફમાં વિતાવેલા 14 કલાક
Akshardham Attack : એક તરફ આતંકીઓને મારીને ઓપરેશન પૂર્ણ કર્યુ તો બીજી તરફ લાશોના ઢગલા જોઇને અધિકારીઓ અને પોલીસની આંખોમાં આંસું કેદ થઇ રહ્યા હતા.. આ ઓપરેશનમાં સામેલ પોલીસ ફોર્સના એક અધિકારી ડીપી ચુડાસમાએ આપ્યો ઘટનાનો ચિતાર
Sep 24,2022, 13:11 PM IST
ahmedabad serial bomb blast 2008
Ahmedabad Blast: 21 સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ, માત્ર 70 મિનિટમાં મોતમાં ફેરવાઈ 56 જિંદગી!
Ahmedabad Serial Bomb Blast 2008: વર્ષ 2008માં 26 જુલાઈના રોજ આતંકવાદીઓએ અમદાવાદ શહેરને નિશાન બનાવ્યું અને હસતી-રમતી જિંદગીઓ પળવારમાં મોતમાં ફેરવાઈ ગઈ. આજે એ વેદનાની 14મી વરસી છે. જોકે, આપણે પણ અમદાવાદીઓ એ મોતના મંજરને ભૂલી શક્યા નથી.
Jul 26,2022, 15:11 PM IST
Vadodara
PM મોદીના આગમન પહેલા અટકાયત કરાયેલ સાદાબ અને સાબિહા કોણ, જેનો ISIS સાથે છે નાતો હોવા
PM Modi In Gujarat : વિદેશથી ટ્રસ્ટમાં નાણાં ટ્રાન્સફર કરવાની પોલ ખુલી જતાં હવે વ્યક્તિગત ખાતામાં નાની નાની રકમ જમાં કરાવતી હોવાનું ખૂલતા બંનેની અટકાયત કરીને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે
Jun 17,2022, 8:52 AM IST
Delhi
દિલ્હી પર આતંકી હુમલાનું જોખમ, તહરીક-એ-તાલિબાનના ઈન્ડિયા સેલે આપી ધમકી
દેશની રાજધાની દિલ્હી પર એકવાર ફરીથી આતંકી હુમલાનું જોખમ તોળાઈ રહ્યું છે. તહરીક એ તાલિબાનના ઈન્ડિયા સેલે દિલ્હીમાં હુમલો કરવાની ધમકી આપી છે.
Mar 23,2022, 10:02 AM IST
Srinagar
શ્રીનગરમાં લાલ ચોક પાસે આતંકવાદી હુમલો, એકનું મોત, પોલીસકર્મી સહિત 21 લોકો ઘાયલ
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રવિવારે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં 1 નાગરિકનું મોત થયું હતું. જ્યારે એક પોલીસકર્મી સહિત 21 લોકો ઘાયલ થયા છે.
Mar 6,2022, 19:00 PM IST
Jammu-kashmir
J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, એક પાકિસ્તાની સહિત જૈશ એ મોહમ્મદના 3 આતંકી ઠાર
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષાદળોનું અભિયાન તેજ થયું છે અને સુરક્ષાદળોને પુલવામામાં મોટી સફળતા મળી છે.
Jan 5,2022, 10:07 AM IST
mumbai
નવા વર્ષે મુંબઇમાં થઇ શકે છે આતંકવાદી હુમલો, રદ થઇ પોલીસકર્મીઓની રજાઓ
નવા વર્ષમાં મુંબઈ (Mumbai) માં આતંકી હુમલો (Terror Attack) થઈ શકે છે. આ માટે ખાલિસ્તાની આતંકવાદીઓ (Khalistani Terrorists) કાવતરું ઘડી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કરીને મુંબઈ પોલીસને સતર્ક રહેવા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા જણાવ્યું છે.
Dec 30,2021, 20:42 PM IST
Jammu-kashmir
J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, 2 એન્કાઉન્ટરમાં જૈશ એ મોહમ્મદના 6 આતંકી ઠાર
જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન ઓલઆઉટ ચાલુ છે અને સેનાના જવાનોને મોટી સફળતા મળી છે.
Dec 30,2021, 8:56 AM IST
Parliament attack
આ બહાદુર મહિલાએ સામી છાતીએ આતંકીઓની 11 ગોળી ખાઈને 200 નેતાઓના બચાવ્યા હતા જીવ
આ કહાની એવી બહાદૂર મહિલાની છે જેણે આતંકીઓ સામે બાથ ભીડીને સામી છાતીએ 11 ગોળી ખાઈ લોકતંત્રના મંદિરને વેરવિખેર થતું બચાવ્યું હતું.
Dec 13,2021, 8:51 AM IST
Trending news
gujarat
'જો પાણી નહિ મળે તો અમારો પાક મુરઝાઈ જશે', બનાસકાંઠાના ખેડૂતોને આવ્યો રોવાનો વારો!
gujarat
'રૂપાલા જીતશે તો EVM જવાબદાર ગણાશે', પ્રજ્ઞાબા ઝાલાએ પદ્મીની બાને લીધા આડેહાથ!
breaking news
કાળજું કઠણ કરીને 4 સગા ભાઈઓએ બ્રેઈન ડેડ ભાઈના અંગોનું દાન કર્યું, 4ના જીવનમાં ઉજાસ
Ahmedabad
અમદાવાદની મદરેસામાં સરવે કરવા ગયેલા આચાર્ય પર હુમલો, 100 લોકોનું ટોળું ધસી આવ્યું
silver price hike
Silver Price: મે મહિનામાં ચાંદીમાં 10,000 રૂપિયાથી વધુનો ઉછાળો, અધધ મોંઘી થઇ ચાંદી
Bollywood news
જાણીતા પ્રોડ્યુસર-ડિરેક્ટરના ઘરે બન્યો દુઃખદ બનાવ, આખું બોલીવુડ પહોંચ્યુ
breaking news
ગુજરાતનાં RTOમાં એજન્ટો બેફામ...5000થી 8000માં ડ્રાઇવિંગ ટેસ્ટ વગર નિકળે છે લાઇસન્સ?
DEFENCE PSU STOCK
ફાઈટર પ્લેન કરતા પણ ઉંચી ઉડાન ભરશે આ ડિફેન્સ સ્ટોક! 1 વર્ષમાં 200% થી વધુ રિટર્ન
Monthly Horoscope
શુક્રાદિત્યનો ગજલક્ષ્મી સાથે બની રહ્યો છે રાજયોગ, આ મહિને 3 રાશિઓને મળશે પદ, પૈસા
gujarat
જમાઈએ બગાડ્યો સસરાનો પ્રસંગ! એક મિનિટમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો, એકનું મોત