हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Authorities
Authorities News
Authorities
ગાંધીનગર લોકસભા માટે ભરાયેલા ફોર્મની ચકાસણી થઈ, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ કરાયા મંજૂર
Authorities accept nomination forms of BJP's Amit Shah, Congress' Sonal Patel from Gandhinagar seat
Apr 20,2024, 16:15 PM IST
Lok Sabha Elections 2024
બારડોલી લોકસભા બેઠકના ચૂંટણી અધિકારીની હાજરીમાં થઈ ફોર્મની ચકાસણી, કુલ 3 ઉમેદવારોના ફોર્મ મંજૂર
Lok Sabha Elections 2024: Nomination forms of BJP, Congress, BSP validated by authorities in Tapi
Apr 20,2024, 16:00 PM IST
Authorities
સુરતના વીઆર મોલને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી મળતા ડોગ સ્કવોર્ડ અને બોમ્બ સ્કવોર્ડ ઘટના સ્થળે
LIVE: Authorities swing into action after VR Mall in Surat gets bomb threat; People evacuated safely
Apr 9,2024, 18:50 PM IST
Commuters
અમદાવાદના અનેક બ્રિજ વાહનચાલકો માટે બન્યા માથાનો દુખાવો, લોકોને અવરજવર કરવામાં થાય છે મુશ્કેલી
Commuters troubled as authorities shut partial movement on Ahmedabad's Shastri bridge
Apr 1,2024, 16:50 PM IST
Women
સુરેન્દ્રનગરઃ બાળા ગામે મહિલાઓએ ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી, ગામનું તળાવ ભરી આપવા મુદ્દે કર્યો હોબાળો
Women of Surendranagar's Bala village threaten to boycott LS polls as authorities fail to fill lake
Mar 16,2024, 15:45 PM IST
gujarat
જૂનાગઢમાં ભેંસાણ ચોકડી નજીક પરના દબાણો દૂર કરાયા, તંત્રનું બુલડોઝર ફરી વળતાં જમીન ખુલ્લી થઈ
Gujarat: Illegal structures demolished by authorities near Junagadh's Bhesan Chokdi
Mar 13,2024, 16:10 PM IST
gujarat
બેદરકાર સયાજી હૉસ્પિટલ! કોલ્ડ સ્ટોરેજના યુનિટમાં ક્ષમતા કરતા વધુ મૃતદેહો રખાયા, હકીકત ચોંકાવનારી
Vadodara: SSG hospital authorities stored dead bodies more than the capacity of cold storage unit
Mar 11,2024, 16:20 PM IST
gujarat
હરણી બોટ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું; આ 20 શાળા બંધ કરવા નોટિસ, બાળકોનુ ભાવિ અધ્ધરતાલ
વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ હરણી લેક ઝોન બોટ દુર્ઘટના બાદ હવે કડકાઈથી કામગીરી કરી રહ્યા છે. કોર્પોરેશનના દરેક વોર્ડ ઓફિસના નાયબ કાર્યપાલક ઇજનેરોએ શિક્ષણ સમિતિ સંચાલિત 20 જેટલી સ્કૂલોને જર્જરિત હોવાના કારણે નોટિસ આપી બંધ કરવાના આદેશ કર્યા છે. જેને લઇ શિક્ષણ સમિતિના શાસકો અને અધિકારીઓ દોડતા થયા છે. શિક્ષણ સમિતિની 20 સ્કૂલોમાં અંદાજિત 10 હજાર બાળકો અભ્યાસ કરે છે ત્યારે તેમના ભવિષ્ય સામે સવાલો ઉઠ્યા છે.
Feb 2,2024, 16:06 PM IST
Vadodara MP
વડોદરા ભાજપમાં વિવાદ; ચૂંટણી પહેલાં નથી બધુ ઓલ વેલ? પાલિકાના નેતાઓને સુરતનું તેડું!
વડોદરામાં ભાજપમાં વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પાલિકાના સત્તાધીશો વચ્ચેની ખેંચતાણને લઈને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ અકળાયા અને પાલિકાના તમામ નેતાઓને સુરતનું તેડું મોકલ્યું. નેતાઓ સાથે બેઠક કર્યા બાદ માહોલ એવો સર્જાયો કે જાણે શહેર ભાજપમાં કોઈ વિવાદ છે જ નહીં.
Jan 30,2024, 21:01 PM IST
Authorities
ગીર સોમનાથમાં સરકારી જમીન પર ગેરકાયેદસર દબાણ પર બુલડોઝર | 17 વીઘા જેટલી જમીન ખુલ્લી થશે
Authorities raze several illegally built houses, huts on government land in Gir Somnath
Jan 27,2024, 19:50 PM IST
gujarat
સૌરાષ્ટ્ર યુનિ.ના સત્તાધીશો બેકફુટ પર! BJPનાં જ સિન્ડિકેટ સભ્યો કાઢી રહ્યા છે કૌભાંડ
ઉચ્ચ શિક્ષણ વિભાગે તપાસનાં આદેશ આપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સત્તાધીશો બેકફુટ પર આવ્યા છે અને તપાસ કમિટીનાં રીપોર્ટ અને કોલેજ સામે પગલા લેવાનું નાટક શરૂ કર્યું છે.
May 9,2023, 18:19 PM IST
Rajkot
રાજકોટ: મનપાના વાલ્વમાંથી લાખો લીટર પાણીનો વ્યય થતાં સ્થાનિકોમાં રોષ
રાજકોટ: મનપાના વાલ્વમાંથી લાખો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો હોવા છતાં તંત્રે કોઈ કાર્યવાહી હાથ ધરી નથી.
Aug 23,2019, 14:02 PM IST
Rajkot
રાજકોટમાં રોગચાળાના પગલે તંત્ર એક્શન મોડમાં, જુઓ વીડિયો
રાજકોટઃ રોગચાળા મામલે સિવિલ સર્જનનું નિવેદન,દરેક ચોમાસામાં રોગચાળો વકરે છે.
Aug 21,2019, 16:00 PM IST
negligence
મોરબી: તંત્રની બેદરકારીના કારણે ધોવાયો ખેડૂતોનો પાક, જુઓ 'ગામડું જાગે છે'
મોરબી જિલ્લામાં છેલ્લી કલાકોમાં પડેલા ભારે વરસાદ બાદ સ્થાનિક જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ પરંતુ તે દરમિયાન ખોલી નખાયેલા ડેમના દરવાજાના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. મોટાભાગના ખેડૂતોની જમીનમાં વાવેલા પાકનું ધોવાણ થઈ ગયું છે.
Aug 18,2019, 20:20 PM IST
Vadodra
વડોદરા: પૂર પીડિતોનું વિરોધ પ્રદર્શન, 200થી વધુ લોકો રસ્તા પર ઉતર્યા
વડોદરાના નવાયાર્ડમાં લોકોનું વિરોધ પ્રદર્શન, રોશનનગરમાં પૂર પીડિતો રોડ પર ઉતર્યા. સરકારી સર્વે ન કરાતા લોકોમાં આક્રોશ.
Aug 17,2019, 13:33 PM IST
Patan
તંત્રની લાલિયાવાડીના પગલે ગામના લોકો કરે છે જીવના જો
પાટણમાં મોડે મોડે પણ વરસાદ પડ્યો અને ખેડૂતોએ રાહત અનુભવી. પણ બનાસનદીના વહેણના કારણે કેટલાક ગામો પરેશાની ભોગવી રહ્યાં છે. સૌથી વધુ પરેશાની સાંતલપુર તાલુકાના 12 ગામો વેઠી રહ્યાં છે તેનું મુખ્ય કારણ છે બાંધકામ અધૂરુ છોડાયેલો પુલ, શું કહે છે ગ્રામજનો આવો સાંભળીએ...
Aug 16,2019, 20:50 PM IST
Narmada
તંત્રની બેદરકારીના કારણે ધોવાયો ખેડૂતોનો પાક, જુઓ 'ગામડું જાગે છે'
નર્મદા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે. મોટા ઉદ્યોગો નહીં પણ ખેતી મુખ્ય વ્યવસાય છે અને ચોમાસુ સારું રહેતા ખેતી પણ સારી થઈ છે. પરંતુ રાજપીપળાના અનેક ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે અને તંત્રની અણઘડ નીતિનો આરોપ થયો છે. કેમ આવું થયું જોઈએ આ અહેવાલમાં...
Aug 12,2019, 20:30 PM IST
Rajkot
કયા ગામમાં રસ્તાની સાથે સાથે તૂટ્યો વીજ પોલ? જુઓ 'ગામડું જાગે છે'
એક દર્શકમિત્રએ અમને પોતાની સમસ્યા વર્ણવી છે. રાજકોટના લોધિકાના મોટાવાડા ગામના આ દર્શકમિત્ર છે અને તેમણે પોતાના ગામમાં વરસાદી પાણીના કારણે ધોવાયેલા રોડની વ્યથા જણાવી હતી. બાકી હોય તો કાચા રસ્તાના કારણે વીજપોલ પણ ધરાશાયી થઈ ગયો છે. હવે વીજપ્રવાહ ચાલુ છે કે, નહીં તે અંગે કઈ જણાવ્યું નથી. પણ જો વીજપ્રવાહ ચાલુ હોત તો મોટી દુર્ઘટનાને કોઈ ન અટકાવી શકત. પણ હાલ તો ગ્રામલોકોની અવરજવર માટેનો આ રસ્તો પૂર્વવત કરાવવા માટેની દર્શકમિત્રએ અમારા માધ્યમથી તંત્રને અપીલ કરી છે.
Aug 11,2019, 20:10 PM IST
Authorities
પંચમહાલ: ક્યારે નદી પર બંધાશે બ્રિજ અને સ્થાનિકોની મુશ્કેલીનો આવશે અંત? જુઓ 'ગામડું જાગે છે'
પંચમહાલ જિલ્લાના છેવાડાના ગામના લોકો એક બ્રિજ બને તેવી માગ વર્ષોથી કરી રહ્યાં છે. બ્રિજ ન બનવાને કારણે ગામના લોકો આજે પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.ત્યારે શું તે ગામની સ્થિતિ ચાલો જોઈએ આ અહેવાલમાં.
Aug 4,2019, 21:00 PM IST
સિંચાઈ
પાણીના વેપારીકરણનો ક્યાં લાગ્યો આરોપ? જુઓ 'ગામડું જાગે છે'
વરસાદ ન આવતાં ખેડૂતો પરેશાન છે સાથે જ સિંચાઈના પાણીની પણ મુસીબત આવીને ઉભી રહી છે. આવી જ કંઈક હાલત છે ગીરસોમનાથના વેરાવળના 23 ગામોની..કે જ્યાં ડેમ ભરેલો તો છે પણ ખેડૂતોને સિંચાઈના પાણી માટે મારવા પડી રહ્યાં છે વલખા, શું છે ગ્રામજનોની સમસ્યા જાણીએ આ એહવાલમાં...
Jul 22,2019, 20:25 PM IST
Trending news
House price increase
દેશના મોટા શહેરોમાં ઘર ખરીદવું બન્યું મોંઘું, જાણો અમદાવાદમાં કેટલા વધ્યા ભાવ
Inox Wind Share Price
એક વર્ષમાં આ શેરમાં આવી 417% ની તેજી, હવે કંપની આપી રહી છે 1 શેર પર 3 બોનસ શેર
breaking news
ગુજરાતમાં વરસાદે ભુક્કા બોલાવી દીધા, અહીં 20 મિનિટના વાવઝોડાએ પપૈયાનો સોથ વાળ્યો...
Diabetes
સવારે ચાવીને ખાઈ લો બસ 1 પાન, આખો દિવસ કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર, સ્ટ્રેસ થશે દુર
Vipreet Rajyog
100 વર્ષ બાદ ગુરુએ બનાવ્યો આ દુર્લભ રાજયોગ, 2 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે
crorepati
રોકેટ સ્પીડથી વધશે પૈસા, 15 વર્ષમાં હશો કરોડપતિ.. બસ આ ફોર્મ્યુલાથી કરો રોકાણ
Loksabha election 2024
ચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યો
breaking news
ગુજરાતમાં હવે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવું મુશ્કેલ બન્યું! જાણો આ મહત્વપૂર્ણ સમાચાર
US Visa
ગુજરાતી ‘પટલાણી’ને અમેરિકામાં થઈ શકે છે 30 વર્ષની જેલ, ફ્લોરિડામાં મોટા કેસમાં ભરાઈ
swati maliwal
AAP સાંસદનો ગંભીર આરોપ, પેટ અને પ્રાઈવેટ પાર્ટ પર મારી લાત, કપડાં પણ ખુલી ગયા