આતંકિસ્તાન પર હવામાંથી જ વિશાનનો તાંડવ કરસે બ્રહ્મોસ એર

અમેરિકાની સાથે ભારતની અનેક ડિફેન્સ ડિલ થઇ. આ સંરક્ષણ સોદો ભારતની યુદ્ધ નીતિ માટે ગેમ ચેન્જર સાબિત થશે કારણ કે ભારત અમેરિકા પાસેથી ખરીદવા જઇ રહ્યું છે તે શક્તિ જે દુશ્મનોને તબાહ કરી દેશે. અમે વાત કરી રહ્યા છીએ પ્રીડેટર સી એવેન્જર (Predator C Avenger)ની. આજે આપણે યુદ્ધમાં જોઇશું કે ભારતની ઘાતક અસ્ત્ર મિસાઇલ હવે તૈયાર થઇ ચુકી છે. ઇન્ડિયન એરફોર્સમાં અસ્ત્રનું ઇન્ડક્શન ચાલુ થઇ ચુક્યું છે પરંતુ આજે આમે આપને જણાવીશું કે ભારતનાં બ્રહ્માસ્ત અંગે જે થળ અને નભથી પ્રહાર કરવા માટે સક્ષમ છે. તેને સુખોઇ 30 MKI ફાઇટર જેટ દ્વારા કરવામાં આવી શકે છે. જેથી બ્રહ્મોસને હવાથી હવામાં માર કરવાની મિસાઇલ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યા છે. 

આતંકિસ્તાન પર હવામાંથી જ વિશાનનો તાંડવ કરસે બ્રહ્મોસ એર

નવી દિલ્હી : અમેરિકાની સાથે ભારતની અનેક ડિફેન્સ ડિલ થઇ. આ સંરક્ષણ સોદો ભારતની યુદ્ધ નીતિ માટે ગેમ ચેન્જર સાબિત થશે કારણ કે ભારત અમેરિકા પાસેથી ખરીદવા જઇ રહ્યું છે તે શક્તિ જે દુશ્મનોને તબાહ કરી દેશે. અમે વાત કરી રહ્યા છીએ પ્રીડેટર સી એવેન્જર (Predator C Avenger)ની. આજે આપણે યુદ્ધમાં જોઇશું કે ભારતની ઘાતક અસ્ત્ર મિસાઇલ હવે તૈયાર થઇ ચુકી છે. ઇન્ડિયન એરફોર્સમાં અસ્ત્રનું ઇન્ડક્શન ચાલુ થઇ ચુક્યું છે પરંતુ આજે આમે આપને જણાવીશું કે ભારતનાં બ્રહ્માસ્ત અંગે જે થળ અને નભથી પ્રહાર કરવા માટે સક્ષમ છે. તેને સુખોઇ 30 MKI ફાઇટર જેટ દ્વારા કરવામાં આવી શકે છે. જેથી બ્રહ્મોસને હવાથી હવામાં માર કરવાની મિસાઇલ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યા છે. 

રાજ્યમાં માસ્ક અને હેન્ડ સેનીટાઈઝરના ઉપયોગને લઈને ખાસ સરકારી સૂચના જાહેર કરાઈ
સબમરીન દ્વારા બ્રહ્મોસને ફાયર કરવાનું પહેલું પરીક્ષણ 2013માં વિશાખાપટ્ટનમને પાસ કરવામાં આવ્યું હતું. મિસાઇલે સમુદ્રની સપાટીની નીચેથી ફાયર થયા બાદ પોતાનાં લક્ષ્ય સુધી 290 કિલોમીટરનું અંતર સફળતાપુર્વક પાર કરી શકે છે. હવે મિસાઇલનાં સબમરીન લોન્ચ અવતારને વિકસીત કરવાનું કામ અંતિમ તબક્કામાં છે અને ઝડપથી તે સબમરીનમાં લાગવા માટે સક્ષમ પણ થઇ જશે. શક્યતા છે કે પ્રોજેક્ટ 75 (1)માં બનનારી સબમરીનમાં લાગવા માટે તૈયાર થઇ જશે. શક્યતા છે કે પ્રોજેક્ટ 75 (1) માં કુલ 6 સબમરીન બનવાની છે જેને કોઇ ભારતીય શિપયાર્ડમાં બનાવવામાં આવશે.

કચ્છમાં હાથ લાગી સોનાની લગડી જેવી વસ્તુ, NASAને પણ પડ્યો રસ
આ સબમરીન અત્યાર સુધી બની રહેલી કલવરી ક્લાસનું આધુનિક સંસ્કરણ હશે. AIP લગાવવામાં આવશે જેના કારણે તેને પોતાની બેટરી ચાર્જ કરવા માટે અઠવાડીયામાં માત્ર એક વખત જ સપાટી પર આવવુંપડશે એટલે કે દુશ્મનને સબમરીન સમુદ્રમાં તેનું પગેરૂ મળવું પણ મુશ્કેલ થશે. ચુપકીથી સમુદ્રમાં છુપાયેલી એવી સબમરીનથી 500 કિલોમીટર સુધી જમીન પર અવાજથી ત્રણ ગણી સ્પીડથી બ્રહ્મોસનો હુમલો થવા અંગે દુશ્મનને હોશ સંભાળવાની તક પણ નહી મળે.હાલ ભારત પાસે બ્રહ્મોસ અચુક છે. આ નિશાનનાં એક મીટરનાં વર્તુળમાં પડે છે. હાલ ભારતીય નૌસેનાની સબમરીન બેડામાં માત્ર સ્વદેશી ન્યૂક્લિયર સબમરીન આઇએનએસ અરિહંત જ લાંબા અંતર સુધી હુમલો કરી શકે તેવી બેલેસ્ટીક મિસાઇલથી લેસ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news