Brahmos missile News

આતંકિસ્તાન પર હવામાંથી જ વિશાનનો તાંડવ કરસે બ્રહ્મોસ એર
અમેરિકાની સાથે ભારતની અનેક ડિફેન્સ ડિલ થઇ. આ સંરક્ષણ સોદો ભારતની યુદ્ધ નીતિ માટે ગેમ ચેન્જર સાબિત થશે કારણ કે ભારત અમેરિકા પાસેથી ખરીદવા જઇ રહ્યું છે તે શક્તિ જે દુશ્મનોને તબાહ કરી દેશે. અમે વાત કરી રહ્યા છીએ પ્રીડેટર સી એવેન્જર (Predator C Avenger)ની. આજે આપણે યુદ્ધમાં જોઇશું કે ભારતની ઘાતક અસ્ત્ર મિસાઇલ હવે તૈયાર થઇ ચુકી છે. ઇન્ડિયન એરફોર્સમાં અસ્ત્રનું ઇન્ડક્શન ચાલુ થઇ ચુક્યું છે પરંતુ આજે આમે આપને જણાવીશું કે ભારતનાં બ્રહ્માસ્ત અંગે જે થળ અને નભથી પ્રહાર કરવા માટે સક્ષમ છે. તેને સુખોઇ 30 MKI ફાઇટર જેટ દ્વારા કરવામાં આવી શકે છે. જેથી બ્રહ્મોસને હવાથી હવામાં માર કરવાની મિસાઇલ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યા છે. 
Mar 8,2020, 23:17 PM IST

Trending news