हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ambani group
Ambani group News
Anant ambani
અમદાવાદની આ દુકાનનો આઈસ્ક્રીમ ખાય છે અંબાણી પરિવાર, પ્રીવેડિંગ સેરેમનીમાં મચાવી ધૂમ
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે જુલાઈમાં લગ્ન થવાના છે. તે પહેલા માર્ચ મહિનામાં જામનગર ખાતે અંબાણી પરિવારે પ્રી વેડિંગ સેરેમનીનું આયોજન કર્યું હતું. આ પ્રોગ્રામની દેશ વિદેશમાં ખુબ જ ચર્ચા થઈ હતી. આ આયોજન ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું. તેમાં દેશ વિદેશની જાણીતી હસ્તીઓ અને બોલીવુડ દિગ્ગજોએ ભાગ લીધો હતો.
May 10,2024, 12:05 PM IST
Manoj Modi
મુકેશ અંબાણી જેના પર આંખ મીચીને કરે છે ભરોસો, 1500 કરોડનું ઘર આપ્યું છે ભેટમાં
Ambani Group: રિલાયન્સમાં MM નામથી ઓળખવામાં આવે છે. ધીરુભાઈ અંબાણીના નેતૃત્વમાં કામ શરૂ કર્યું અને ત્યારબાદ મુકેશ અંબાણી અને તેમના પુત્ર-પુત્રીઓ ઈશા આકાશ અને અનંત સાથે પણ કામ કરી રહ્યા છે. એટલે કે અંબાણી પરિવારની ત્રણેય પેઢીઓ સાથે કામ કરેલું છે. જેઓ મુકેશ અંબાણીના ખાસ મિત્ર પણ છે.
Apr 22,2024, 12:56 PM IST
mukesh ambani
શું હતી ધીરુભાઈ અંબાણીની એ સૌથી મોટી ભૂલ? જેમાંથી પાઠ ભણીને મુકેશ અંબાણીએ ન દોહરાવી
Mukesh Ambani Birthday: વડીલો કહી ગયા છે કે જો પુત્ર પિતાની ભૂલોને ન દોહરાવે તો આગામી પેઢીઓ સુખી રહે છે. કદાચ મુકેશ અંબાણીને આ શિખામણ એટલી ગમી ગઈ કે તેમણે તેને જીવનમાં ઉતારી લીધી. આજે મુકેશ અંબાણીનો જન્મદિવસ છે અને આ અવસરે એક એવી વાત વિશે જાણીશું જે તમારે જાણવી ખુબ જરૂરી છે.
Apr 19,2024, 15:49 PM IST
Ambani family
અંબાણી પરિવારના આ ચહેરાઓને ઓળખી બતાવો તો માનીએ, હંમેશા લાઈમલાઈટથી રહે છે દૂર
Ambani Family: એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને કોણ ઓળખતું નથી. તેમની પત્ની નીતા અંબાણી, તેમના બાળકો આકાશ, ઈશા અને અનંત અંબાણી હંમેશા લાઈમલાઈટમાં રહે છે. જોકે, નીના કોઠારીથી લઈને દીપ્તિ સલગાંવકર... અંબાણી પરિવારના આ ચહેરાઓ, લાઈમલાઈટથી દૂર છે. આજે કરોડોનો બિઝનેસ સંભાળે છે. શું તમે આ ચહેરાઓને ઓળખો છો?
Apr 9,2024, 11:17 AM IST
Business News
બે ગુજરાતીઓએ હાથ મિલાવતા 'બજાર'માં હલચલ, અદાણી-અંબાણીની આ ડિલની રોકાણકારો પર અસર
Business News: પહેલીવાર અંબાણી-અદાણી જૂથે હાથ મિલાવ્યા છે. આ બે ગુજરાતીઓથી મોટું નામ અત્યારે માર્કેટમાં નથી. રિલાયન્સ જૂથે અદાણીના મહત્ત્વના ગણાતા શેર ખરીદી લીધાં છે. જેને પગલે શેરબજારમાં હલચલ મચી ગઈ છે.
Apr 1,2024, 19:19 PM IST
Nita Ambani
Photos: નીતા અંબાણીએ ઉતાર્યું છે 18 KG ઉતાર્યું, 60 વર્ષે પણ આટલા સુંદર અને ફિટ
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીની પોતાની એક અલગ જ ગ્રેસ છે. હાલમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં તેઓ સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા. હવે તેમણે પોતાનું ફિટનેસ સીક્રેટ રિવીલ કર્યું છે.
Mar 19,2024, 18:15 PM IST
Anil Ambani
અનિલ અંબાણીની આ કંપનીના શેર રોકેટ બન્યા, 1.13 રૂપિયાથી 24 પર પહોંચ્યો, 2000%ની તેજી
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર છેલ્લા કેટલાક વર્ષોમાં જ 1.13 રૂપિયાથી ચડીને 24 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કંપનીના આ શેરોમાં આ સમયગાળા દરમિયાન 2000 ટકાથી વધારેની તેજી આવી છે.
Jan 2,2024, 11:08 AM IST
Nita Ambani
નીતા અંબાણીને બહુ ગમે છે આ 'ખાસ શક્તિઓ' ધરાવતી સાડી, લાખોમાં છે કિંમત
Patan Patola Saree: નીતા અંબાણી અવારનવાર ગુજરાતની ખુબ જ પ્રખ્યાત પાટણની પટોળા સાડીઓ અને દુપટ્ટા પહેરેલા જોવા મળતા હોય છે. આ સાડીઓને ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે.
Jan 1,2024, 20:01 PM IST
mukesh ambani
મુકેશ અંબાણીને ખુબ પસંદ છે અહીંના ઈડલી-સંભાર, એક પ્લેટની કિંમત જાણી નવાઈ લાગશે
દેશના જ નહીં પરંતુ એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટાલિયામાં લગભગ 600થી વધુ નોકરચાકર છે. જેમાથી અનેક લોકોને દરેક પ્રકારની ડિશ બનાવવા માટે ઘરમાં રાખવામાં આવ્યા છે. જો કે સામાન્ય લોકોની જેમ જ મુકેશ અંબાણીને પણ રેસ્ટોરન્ટમાં ખાવાનું પસંદ છે.
Nov 4,2023, 13:22 PM IST
mukesh ambani
મુકેશ અંબાણીએ હવે ગુજરાતની આ જાણીતી કંપની ખરીદી લીધી, બ્યૂટી સેગમેન્ટમાં મોટું નામ
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી રિટેલ સેક્ટરમાં પોતાનો કારોબર સતત વધારી રહ્યા છે. રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ રિટેલ એક બાદ એક કંપનીઓને પોતાના પોર્ટ ફોલિયોમાં સામેલ કરી રહી છે. આ ક્રમમાં અંબાણીની ઝોળીમાં વધુ એક ફેશન કંપની સામેલ થવાની છે.
Nov 4,2023, 11:10 AM IST
mukesh ambani
મુકેશ અંબાણીને મળી ધમકી, કહ્યું- 20 કરોડ નહીં આપો તો મારી નાખીશું
Mukesh Ambani: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મારી નાખવાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ ઈમેઈલ દ્વારા તેમને ધમકી આપીને 20 કરોડ રૂપિયાની માંગણી કરી છે.
Oct 28,2023, 12:09 PM IST
Trending news
Loksabha election 2024
ચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યો
breaking news
ગુજરાતમાં હવે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવું મુશ્કેલ બન્યું! જાણો આ મહત્વપૂર્ણ સમાચાર
US Visa
ગુજરાતી ‘પટલાણી’ને અમેરિકામાં થઈ શકે છે 30 વર્ષની જેલ, ફ્લોરિડામાં મોટા કેસમાં ભરાઈ
swati maliwal
AAP સાંસદનો ગંભીર આરોપ, પેટ અને પ્રાઈવેટ પાર્ટ પર મારી લાત, કપડાં પણ ખુલી ગયા
gujarat information
ગુજરાતના આ વીર સપૂત ના હોત તો આજે સોમનાથ ના હોત, જીવ હોમીને કરી હતી રક્ષા
Herbal Shampoo
શિકાકાઇ, આંબળા, અરીઠાથી બનાવો આ 'દેસી ઇન્ડીયન શેમ્પૂ', ઔષધિય ગુણોથી ભરપૂર
love marriage
પ્રેમીપંખીડાઓનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું ગુજરાતનું આ ગામ! અહીં લગ્ન પાક્કા થઈ જવાના
unseasonal rain
સતત કમોસમી વરસાદના મારથી ખેડૂતોની ચિંતા વધી, ડાંગમાં આંધી તોફાને તારાજી સર્જી
Fatherhood
આવા દીકરા હોય તો ધન્ય થઈ જવાય! બનાસકાંઠામાં બે પુત્રોએ પિતાની હયાતીમાં પ્રતિમા બનાવી
Kia Carens
Maruti Ertiga નો ખેલ બગાડવા આવી રહી છે ગજબની 7-સીટર કાર, કંપનીએ આપી મોટી અપડેટ