हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
USA
CAN
197/ 3
(17.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
SBI Share
Sbi share News
Reliance
Multibagger Stocks: Reliance ના શેરે કર્યો કમાલ, 5 દિવસમાં કરાવી ₹60000 કરોડની કમાણી
Share Market માં ગત અઠવાડિયે તેજી જોવા મળી અને બીએસઇનો સેન્સેક્સ 1,404.45 પોઇન્ટ એટલે કે 1.89 ટકાનો વધારો જોવા મળ્યો. આ દરમિયાન મુકેશ અંબાણીની રિલાયન્સની માર્કેટ વેલ્યૂ ફરી એકવાર 20 લાખ કરોડના આંકડાને પાર કરી ગઇ.
May 26,2024, 18:06 PM IST
SBI Share
દાદાએ ખરીદ્યા હતા આ કંપનીના ₹500 ના શેર, 30 વર્ષ બાદ પૌત્રને મળી સરપ્રાઇઝ
ચંદીગઢમાં રહેતા એક ડોક્ટરને અચાનક એવું ડોક્યુમેન્ટ હાથ લાગ્યું કે તેમની ખુશી સાતમાં આસમાને પહોંચી ગઈ હતી. હકીકતમાં તેમના દાદાએ 1994માં ખરીદેલા શેરનું સર્ટિફિકેટ હાથમાં આવ્યું હતું.
Apr 2,2024, 20:24 PM IST
yes bank share
2023માં આ દિગ્ગજ કંપનીઓના સ્ટોકમાં રોકાણ કરી ઈન્વેસ્ટરો બની ગયા કંગાળ
આ વર્ષે એટલે કે 2023માં યસ બેન્કના શેરમાં 22.17 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા એક મહિનામાં તે 3.44 ટકા નીચે આવ્યો છે. 18 ઓગસ્ટે શેર 0.88 ટકાના ઘટાડા સાથે 16.85 રૂપિયા પર બંધ થયો હતો. સેન્સેક્સે આ વર્ષે 6.18 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે નિફ્ટી 50એ 6.11 ટકાનો પ્રોફિટ કરાવ્યો છે.
Aug 19,2023, 15:41 PM IST
banking sector
ભારતની આ 3 બેંકો ડૂબી જાય તો ભારત હચમચી શકે છે, અર્થવ્યવસ્થા પણ પાટા પરથી ઉતરી જાય
Economy Bank: ભારતે તેની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી છે. દરમિયાન, તાજેતરમાં વિશ્વની ઘણી બેંકો ડૂબી ગઈ. અમેરિકાની ઘણી બેંકો પણ આમાં સામેલ છે. આ બેંકોના ડૂબવાની અસર વિશ્વના ઘણા દેશો પર પણ પડી છે. તે જ સમયે ભારતમાં પણ કેટલીક એવી બેંકો છે જે ડૂબી જાય તો દેશને મોટું નુકસાન સહન કરવું પડશે.
Apr 14,2023, 8:44 AM IST
sbi
આ બેંકના શેરે રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા, કરોડો રૂપિયા ડૂબી ગયા
રોકાણકારો હેરાન પરેશાન છે કે આખરે તેના શેરનું શું કરે? વેચે, ખરીદે કે પછી હોલ્ડ કરે? જો કે આમ છતાં મોટાભાગની બ્રોકરેજ ફર્મે બેંક પર પોતાની રેટિંગ જાળવી રાખી છે. રોકાણકારો લાંબા ગાળા માટે રહેવા ઈચ્છતા હોય તો આગામી 12 મહિનામાં 600-650 રૂપિયાથી વધુના સંભવિત ટાર્ગેટ માટે સ્ટોકને હાલ કે ઘટાડા પર ખરીદવાનું વિચારી શકે છે.
Aug 8,2022, 14:04 PM IST
Trending news
lifestyle
ગરમીમાં કેવો આહાર લેવો જોઈએ? જાણો આ અંગે શું કહે છે આયુર્વેદ અને ડાયેટના નિષ્ણાતો
Upcoming Coupe SUV
Upcoming Coupe SUVs: ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે 4 નવી એસયૂવી, જાણો ડિટેલ્સ
bjp
પરિણામોની ફેરબદલ માર્કેટની પથારી ફેરવી શકે છે, જોવા મળશે આટલા ટકાનો ઘટાડો
Weather Forecast
Weather Update: શું હજુ ગરમી પડશે? ક્યારે આવશે વરસાદ? જાણો હવામાનની લેટેસ્ટ આગાહી
Gujarat Exit Poll
કોંગ્રેસના હાથમાં કંઈ નહિ આવે, ગુજરાતના Exit Poll ના આંકડાએ ફરી એકવાર સૌને ચોંકાવ્યા
Rajkot Fire Tragedy
મોત પહેલા કેટલા ખુશ હતા પિતા અને દીકરી, અગ્નિકાંડમાં હોમનાર સુનિલનો છેલ્લો વીડિયો
mysterious
અલાસ્કાની નદીઓ અચાનક નારંગી રંગની થઈ ગઈ, વૈજ્ઞાનિકો પણ જોઈને ચોંક્યા
Ambalal Patel
વરસાદ પહેલા ગુજરાત પર મોટુ તોફાન ત્રાટકશે, વાવાઝોડા જેવો અહેસાસ કરાવશે
Loksabha election 2024
Exit Poll માં કયાં રાજ્યમાં કોને મળશે કેટલી સીટ? જુઓ રાજ્યવાર આંકડા
World Gold Council
આ 10 દેશો પાસે છે સૌથી વધુ સોનું, જાણો ભારતની તિજોરીમાં કેટલું છે ગોલ્ડ