हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
SCO
0/ 0
(0)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
King Charles III
King charles iii News
King Charles III
બ્રિટનના રાજાને કેન્સર, આ 14 દેશોમાં આજે પણ 'હેડ ઓફ સ્ટેટ' છે કિંગ ચાર્લ્સ 3
હાલમાં જ એક અન્ય બીમારીની સારવાર કરાવીને હોસ્પિટલથી પાછા ફરેલા બ્રિટનના રાજાને કેન્સર થયું હોવાના સમાચારથી દુનિયામાં અનેક લોકો આઘાતમાં સરી પડ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો પ્રિન્સ હેરી પણ આ સમાચાર જાણ્યા બાદ લંડન પાછા ફરી રહ્યા છે.
Feb 6,2024, 9:00 AM IST
King Charles III coronation
રાજા ચાર્લ્સના રાજ્યાભિષેકમાં 1000 કરોડનો ખર્ચ, જાણો ક્યાંથી આવશે આટલા રૂપિયા
Britain New King Coronation: આજે બ્રિટનમાં (Britain) નવા રાજાનો તાજ પહેરાવવામાં આવ્યો છે. આ માટે લંડનને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. રાજ્યાભિષેક સમારોહમાં વિશ્વભરમાંથી 2,000 થી વધુ મહેમાનો ભાગ લઈ રહ્યાં છે. ચાલો જાણીએ કે આ શાહી સમારોહનો ખર્ચ કોણ ઉઠાવે છે?
May 6,2023, 19:35 PM IST
UK
PM મોદીએ બ્રિટનના કિંગ ચાર્લ્સ-III સાથે ફોન પર કરી વાત, આ મુદ્દે થઈ ચર્ચા
PM Modi-King Charles III Talk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ કિંગડમના કિંગ ચાર્લ્સ-III ની સાથે ટેલીફોન પર વાત કરી છે. આ દરમિયાન ભારતની જી20 અધ્યક્ષતા સહિત ઘણા મુદ્દે વાત થઈ છે.
Jan 3,2023, 21:28 PM IST
Rishi Sunak
બ્રિટનના PM તરીકે ઋષિ સુનકનું પ્રથમ સંબોધન, આર્થિક સંકટ અંગે કહી આ વાત
Rishi Sunak: બ્રિટનના પીએમ નિયુક્ત કર્યા બાદ ઋષિ સુનકે પોતાના પ્રથમ સંબોધનમાં કહ્યું કે 'અમારો દેશ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. મુશ્કેલ નિર્ણયો લેવામાં આવશે.' હું ભૂલોને સુધારવા માટે ચૂંટાયો છું. હું વાયદો કરું છું કે હું સત્યનિષ્ઠા અને વિનમ્રતા સાથે તમારી સેવા કરીશ તથા બ્રિટનના લોકોની નિરંતર સેવા કરીશ.
Oct 25,2022, 17:58 PM IST
King Charles III
કિંગ ચાર્લ્સ 3 બન્યા બ્રિટનના નવા રાજા, લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં થઈ તાજપોશી
બ્રિટેનને નવા સમ્રાટ મળી ચૂક્યા છે. કિંગ ચાર્લ્સ-3 બ્રિટેનના નવા સમ્રાટ બન્યા છે. કિંગ ચાર્લ્સ-3ની બ્રિટેનના નવા સમ્રાટના રૂપમાં તાજપોશી કરવામાં આવી છે. શનિવારે આયોજિત એક કાર્યક્રમમાં કિંગ ચાર્લ્સ-3ને બ્રિટેનના નવા સમ્રાટ જાહેર કરવામાં આવ્યા છે. કિંગ ચાર્લ્સ-3ને બ્રિટેનના નવા સમ્રાટ જાહેર કર્યા બાદ સંબંધિત જરૂરી ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી રહી છે.
Sep 10,2022, 15:41 PM IST
Britain
બ્રિટનના નવા સમ્રાટ King Charles-III ની આજે થશે તાજપોશી, સમારોહમાં ભાગ લેશે મોટા લોક
જોકે પ્રિન્સ ચાર્લ્ઝ પત્ની કૈમિલાની સાથે લંડન પરત આવ્યા છે અહીં તેમણે બ્રિટનની નવી પ્રધાનમંત્રી લિઝ ટ્રસ (Liz Truss) સાથે મુલાકાત કરી. તો બીજી તરફ બ્રિટનના લોકો પહેલીવાર રાજાની માફક સંબોધિત કર્યા. કિંગ ચાર્લ્સે પોતાના સંબોધનમાં માં એલિઝાબેથને ધન્યવાદ કહેતાં આજીવન સેવાની શપથ લીધી.
Sep 10,2022, 9:50 AM IST
Trending news
india
હવે Passport બનાવવો આસાન! વગર ડોક્યૂમેન્ટ્સે થશે કામ, મોબાઈલમાં દેખાડવી પડશે આ એપ
Lok sabha Chunav 2024
આ બંધારણ બચાવવાની લડાઈ હતી, ચૂંટણી પરિણામ બાદ રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા
Kerala News
કેરલમાં પ્રથમવાર જીત્યું ભાજપ, સુરેશ ગોપીએ ત્રિશૂર લોકસભા સીટ પર મેળવી જીત
Lok Sabha election 2024 result
અમિત શાહ અને પાટીલની લીડ જોઈને ભલભલાને પરસેવો છૂટી જાય! તોડ્યો રેકોર્ડ
Mars
500 વર્ષ બાદ શનિ, મંગળ, બુધ, સૂર્ય, ગુરૂ, શુક્ર મળીને બદલાશે આ રાશિઓનું ભાગ્ય
gujarat
ભચાઉના લાકડીયા પર ટ્રેલર-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોના દર્દનાક મોત, અનેક મોત
LokSabha Elections Result 2024
વારાણસીથી પીએમ મોદીએ લગાવી જીતની હેટ્રિક, જાણો કેટલા મતે થયો વિજય
Lok Sabha election 2024 result
ભાજપને ઝાટકા સમાન 15 મોટા પરિણામ, આ મહારથીઓની હાર ભાજપ નહિ પચાવી શકે
breaking news
ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાશે, શું છે આ સીટ પર ચૂંટણી યોજવા પાછળનું કારણ?
લોકસભા ચૂંટણી પરિણામ
હવે સંસદમાં આ ગુજરાતી ક્રિકેટર ફટકાબાજી કરશે, કોંગ્રેસના સૌથી મોટા નેતાને હરાવ્યા