हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IMD predictions
Imd predictions News
Monsoon 2024
20થી વધુ રાજ્યોમાં જોવા મળશે મેઘ તાંડવ, જાણો શું કહે છે ગુજરાત માટે IMD ની આગાહી
Monsoon 2024: ભારતીય હવામાન વિભાગ (IMD) એ હાલમાં જ આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે અંગે આગાહી જાહેર કરી છે. આ સાથે જ દેશવાસીઓને એલર્ટ કરવાનું પણ શરૂ કરી દીધુ છે. હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે ચોમાસાની સીઝનમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે. જેનાથી પહાડી રાજ્યોએ નુકસાન ભોગવવું પડી શકે છે.
Apr 18,2024, 12:42 PM IST
Weather Forecast
ભર ઉનાળે હવામાનમાં પલટો, 4 દિવસ આ વિસ્તારના લોકો રહે સાવધાન! વરસાદનું 'ઓરેન્જ એલર્ટ
Gujarat Weather Forecast: ભર ઉનાળે હવામાનમાં ફરી પલટો જોવા મળી રહ્યો છે. યુપીથી લઈને પશ્ચિમ બંગાળ તથા પૂર્વોત્તર રાજ્યો સુધી વરસાદના એંધાણ છે. જાણો ગુજરાતના હવામાનમાં શું રહેશે પરિસ્થિતિ....
Apr 1,2024, 10:57 AM IST
Weather Forecast
આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે કહેર! ધ્યાન રાખજો, અપાયું છે યલ્લો અને ઓરેન્જ એલર્ટ
All India Weather Forecast: દિલ્હીમાં હવામાન ફરીથી કરવટ લઈ શકે છે. ગાઢ ધૂમ્મસથી રાહત જરૂર મળી છે પરંતુ હવે વરસાદ અને કરા મુશ્કેલીઓ વધારી શકે છે. એવી આગાહી કરાઈ છે કે આવનારા દિવસોમાં વાદળો ફરીથી ઝરમર ઝરમર વરસાદ લાવશે. ગુજરાતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
Feb 17,2024, 8:17 AM IST
gujarat
ફરી ગુજરાતીઓ ચિંતામાં! આજે બપોર સુધીમાં અત્યંત ભીષણ ચક્રવાતમાં ફેરવાશે વાવોઝોડું તેજ
અરબ સાગરમાં મજબૂત ચક્રવાત બનશે. ચક્રવાતની ગતિવિધી 150 કિમીથી વધુની હોઈ શકે છે. 22, 23 ઓક્ટોબર દક્ષિણ ભારતનું હવામાન પલટાશે, જ્યારે 24, 25 ઓક્ટોબરે પશ્ચિમ ભારતનું હવામાન પલટાશે અને 26થી 28 ઓક્ટોબરે ઉત્તર ભારતનું હવામાન પલટાતા ઠંડી વધશે.
Oct 22,2023, 8:27 AM IST
gujarat
આ આગાહી વાંચી હચમચી જશો! આજે ગરબા કરવા હોય એટલા કરી લેજો, કાલે નહીં...આવી રહી છે આફત
Cyclone forecast in Gujarat: નવરાત્રિના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેથી આજકાલ (શનિ-રવિ) જેટલા ગરબા રમવા હોય એટલા રમી લેજો, નહીં તો મેઘરાજા તમારા ગરબામાં ભંગ પાડી શકે છે. હાલ એક ભયાનક આગાહી ખેલૈયાઓની ચિંતા વધારી દે તેવી છે. આગામી બે દિવસ રાજ્યના વાતાવરણમાં પલ્ટો જોવા મળી શકે છે. જોકે પહેલા જ કહેવામાં આવ્યું છે કે નવરાત્રી દરમિયાન ગુજરાતની અંદર વરસાદની કોઈ આગાહી નથી. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેલૈયાઓની મઝા બગાડી શકે છે.
Oct 21,2023, 12:17 PM IST
Trending news
Janhvi Kapoor
એવી કઈ વસ્તુ છે જે દરેક જગ્યાએ લઈ જાય છે જાન્હવી કપૂર? રાજકુમાર રાવે ખોલ્યું રહસ્ય
Arunachal Pradesh
Arunachal Pradesh Elections: ભગવામય થયું અરૂણાચલ, 60માંથી 46 સીટ પર ભાજપનો કબજો
breaking news
લો બોલો! હવે બાઈક પર ડ્રગ્સની હેરાફેરી, આ રીતે 10 લાખથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયુ
Lok Sabha Election 2024
જાણો છેલ્લી 5 લોકસભા ચૂંટણીના રિઝલ્ટ બાદ કેવું રહ્યું બજારનું પ્રદર્શન
Ahmedabad News
નિકોલમાં હીટ એન્ડ રનના ડરામણા દ્રશ્યો! રસ્તા પર એક પરિવારને ઉડાવીને કારચાલક ફરાર
EPFO
EPFO એ 7.5 કરોડ કર્મચારીઓને આપી મોટી ભેટ, હવે ઓનલાઇન થશે આ કામ
gujarat
આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતજો! સુરત-અમદાવાદ-રાજકોટમાં દરોડા, આ પાર્લર કરાયું સીલ
gujarat
અ'વાદમાં વધુ એક નબીરાનું મોટું કારસ્તાન! પુરપાટ ઝડપે કિશોરીને લીધી અડફેટે, કરૂણ મોત
Income Tax
ઈનકમ ટેક્સ અંગે નાણામંત્રીની મોટી જાહેરાત, મધ્યવર્ગની થઈ ગઈ બલ્લે બલ્લે!
budh gochar 2024
100 વર્ષ બાદ પંચગ્રહી યોગ બનવાથી ચમકી જશે આ રાશિઓનું ભાગ્ય, ધનલાભ-પ્રમોશનનો યોગ