Humans start drinking News

પહેલી વખત ક્યારે થયું હતું મદીરાનું સેવન? જાણો ટકીલાનો ટ્રેન્ડ છે કેટલાં વર્ષ જુનો
નવી દિલ્લીઃ દરેક લોકો પોતાના અનુભવને બદલવા માટે હજારો ઉપાય કરે છે, જેમ કે ઘણી વખત ઉંઘ ઉડાવવા અથવા ફ્રેશ થવા કોફી અને ચા પીવે છે. ઘણા લોકો પોતાનો મૂડ બદલવાના નામ પર દારૂ અથવા અન્ય નશીલા પદાર્થોનું સેવન કરે છે. નશીલા પદાર્થોની આદત ક્યાંકને ક્યાંક તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે તો પણ લોકો નશીલા પદાર્થનું સેવન કેમ કરે છે તે એક મોટો સવાલ છે. માણસે મદીરા તથા અન્ય નશીલા પદાર્થનું સેવન ક્યારે શરૂ કર્યું  હશે તે સવાલ જરૂથી થાય. જે રીતે નશીલા પદાર્થના સેવનનું પ્રમાણ વધી રહ્યું છે તે રીતે આ સવાલ થવો યોગ્ય છે. આ અંગે યુનિવર્સિટી ઓફ બાથના ઈવોલ્યૂશનરી બાયોલોજી એન્ડ પેલિયોન્ટોલોજીમાં સીનિયર લેક્ચરર, નિકોલસ આર લોન્ગરિચની એક અભ્યાસ સામે આવી છે. 
Jul 21,2021, 15:19 PM IST

Trending news