हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
childhood
Childhood News
bollywood
તમે પણ પહેલાં ક્યારેય નહીં જોઈ હોય દીપિકાની આવી તસવીરો, સોશિયલ મીડિયા પર છે વાયરલ
Deepika Padukone Childhood Pics: દીપિકા પાદુકોણ આજે દેશના કરોડો યુવાઓના દિલની ધડકન છે. ખુદ કોમેડિયન કપિલ શર્માને પણ કે કેટલી પસંદ છે તેનો ઘણીવાર જાહેર મંચ પરથી ઈઝહાર કરી ચુક્યો છે. જોકે, હવે દીપિકા કાયમ માટે રણવીરની થઈ ગઈ છે. ત્યારે વાત કરીએ બોલીવુડના સિતારાઓની તો એમાં સેલ્ફ મેડ સ્ટાર્સની યાદીમાં દીપિકા પાદુકોણનું નામ સૌથી ઉપર છે. અભિનેત્રીએ 1-2 નહીં પરંતુ ઘણી અદ્ભુત ફિલ્મો આપી છે. તમને જણાવી દઈએ કે આજે દીપિકા પાદુકોણ નિઃશંકપણે ખૂબ જ ગ્લેમરસ લાગે છે, પરંતુ બાળપણમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. તેમની તસવીરો જોયા પછી તમે કદાચ તેમને ઓળખી પણ નહીં શકો.
Mar 26,2024, 10:55 AM IST
childhood
બાળપણથી જ સ્વચ્છતાને પ્રોત્સાહન, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શેર કર્યો વીડિયો...
Promoting cleanliness from childhood cultivates a lifelong habit
Dec 7,2023, 20:30 PM IST
90S Games
અવિસ્મરણીય યાદો! 100 નહીં 110 ટકા ગેરંટી તમને તમારું નાનપણ યાદ આવી જશે, શું જમાન હતો
Childhood: 90ના દાયકાની વસ્તુઓને યાદ કરીએ તો તેનો કોઈ અંત ન આવે. રૂપિયાની પેપ્સી, 3 થી 5 રૂપિયાના બરફના ગોળા ખાવા, સ્કુલની બહાર મળતી કાચી કેરી, કોથુ,આમળા ખાવા આ બધી વસ્તુઓ ખાવી તે સમયના બાળકો માટે કોઈ મોંઘી ગિફ્ટ મેળવવા કરતા પણ વધારે ખુશી આપનારુ હતું.
Apr 13,2023, 8:10 AM IST
90'S Games
90ના દાયકાની મીઠી વાતો: વાહ શું એ સમય હતો, ભૂતકાળ યાદ આવી જશે
Sweet Memory: અહીં વાત છે 90ના દાયકાની... 90નો દાયકો એમ જ શ્રેષ્ઠ સમયગાળો નથી કહેવાયો... 90ના દાયકાની શરૂઆતના વર્ષોમાં કે 80ના દાયકામાં જન્મેલ વ્યક્તિ આ વાત સારી રીતે સમજી શકે છે. અહીં એવી કેટલીક વાતો છે જે આ ભાગતી જિંદગીમાં તમને થોડીક ક્ષણો માટે ભૂતકાળની અવિસ્મરણીય યાદોમાં પહોંચાડી દેશે.
Mar 4,2023, 14:16 PM IST
lolipop
લોલીપોપ કઠણ તો સ્ટીક પોલી કેમ? જાણો લોલીપોપ વિશેની જાણી અજાણી વાતો
લોલીપોપ એટલે બાળકોની પ્રિય વસ્તુ. લોલિપોપ દેખાય અને બાળક તેના માટે જીત ન કરે તેવું બની જ ન શકે.પરંત લોલિપોપ વિશે કેટલી એવી વાતો છે જે લોકો સામાન્ય રીતે નથી જાણતા.
Feb 6,2023, 16:25 PM IST
rahul gandhi
રાહુલ ગાંધીએ પૂછ્યું-શું હું સુંદર છું? સોનિયા ગાંધીએ આપ્યો ચોંકાવનારો જવાબ
કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન હાલમાં જ રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધીની એક તસવીર સામે આવી હતી. જેમાં રાહુલ ગાંધી માતાના જૂતાની દોરી બાંધતા નજરે ચડ્યા હતા. હવે રાહુલ ગાંધીએ પોતાના બાળપણનો એક કિસ્સો શેર કર્યો છે. જ્યારે તેમણે માતા સોનિયા ગાંધીને પૂછ્યું હતું કે શું તેઓ દેખાવમાં સુંદર છે?
Nov 21,2022, 9:05 AM IST
Fatima Shaikh
આ રડતી છોકરીને ઓળખી? આજે આમીર ખાન પણ છે જેનો દિવાનો!
ઓળખી તો બતાવો આ રડતી છોકરીને જે આજની બોલિવૂડની પ્રખ્યાત અને હોટ એક્ટ્રેસ
Jan 14,2022, 16:15 PM IST
nutrition
કઈ ઉંમરના લોકોએ કેવું જોઈએ લેવું ડાયટ, જાણો ઉંમર મુજબ બેસ્ટ ડાયટની યાદી
ન્યૂટ્રીશન શરીરના વિકાસ માટે જરૂરી હોય છે. યોગ્ય પોષણથી જ વ્યક્તિનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે. શું આપણે આપણી ઉંમરના હિસાબે યોગ્ય જમી રહ્યા છીએ? આ સવાલ સૌથી પહેલા આપણા મગજમાં 30 વર્ષની ઉંમરમાં આવે છે જેમ જેમ આપણે 40ની ઉંમર વટાવીએ છીએ તેમ તેમ આ સવાલ વારંવાર ઉભો થાય છે.
Sep 15,2021, 7:45 AM IST
childhood
Priyanka Chopra અત્યારે Hot લાગે છે, પણ બાળપણમાં કેવી હતી તે જાણીને ચોંકી જશો
નવી દિલ્લીઃ બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપડાને દરેક લોકો સારી રીતે ઓળખે છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેઓ બાળપણમાં ખૂબ જ મસ્તીખોર હતી. પ્રિયંકાના મસ્તી કરવાના કારણે તેને હોસ્ટેલમાં મોકલી દેવાઈ હતી.
Aug 18,2021, 13:29 PM IST
Ahmedabad
AHMEDABAD: ઓનલાઇન શિક્ષણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ, બાળકોનું બાળપણ બગડી રહ્યું છે
ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રમુખ અને વિધાનસભા વિરોધપક્ષના પુર્વ વિપક્ષના નેતા અર્જુન મોઢવાડીયાએ ઓનલાઇન શિક્ષણ મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો પત્રમાં મોઢવાડીએ ઉલ્લેખ કર્યો કે, સમગ્ર ગુજરાતમાં 7 જુનથી નવા શૈક્ષણીક સત્રનો પ્રારંભ થઈ ચુક્યો છે. જો કે કોરોના મહામારીના કારણે શાળા-કોલેજો બંધ છે. એટલે વિદ્યાર્થીઓને ઘરે બેઠા શિક્ષણ આપી શકાય તે માટે કોમ્પ્યુટર-મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે.
Jul 5,2021, 23:38 PM IST
bollywood
FUNNY NICKNAMES: પ્રિયંકા, આલિયા, વરુણ આ બધાના નિકનેમ જાણીને તમે પણ હસી પડશો
ઘણાં લોકોના નાનપણથી જ બે થી ત્રણ નામ હોય છે. ઘરમાં અલગ નામથી બોલાવતા હોય, શાળામાં અલગ નામ ચાલતુ હોય અને મિત્રો પણ કંઈક જુદાં જ નામથી બોલાવતા હોય છે. ત્યારે આપણાં બોલીવુડના સિતારાઓના પણ એવા જ નિકનેમ છે જે નામો સાંભળીને તમે પણ હસી પડશો કે આ તો કેવા નામ છે...
Jun 27,2021, 7:30 AM IST
Sara Ali Khan
Sara Ali khan ના આ Childhood Photos જોઈને તમે Taimur ને પણ ભૂલી જશો
ઝી બ્યૂરો, અમદાવાદઃ આખા બોલીવુડમાં છેટે નવાબ એટલેરે, તૈમૂર અલી ખાન (Taimur Ali Khan) ની ક્યૂટનેસની ખુબ ચર્ચા થતી રહે છે. પણ શું તમને ખબર છે, નાનપણમાં Taimur થી સહેજ પણ ઓછી ક્યૂટ નહોંતી લાગતી Sara Ali Khan, Photos જોઈને કહેશોકે, આ તો પોસ્ટર બેબી લાગે છે. આજે સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાન બોલીવુડમાં એકબાદ એક સુપર હીટ ફિલ્મો આપી રહી છે. અને ઘણીવાર તે પોતાની હોટ તસવીરો પણ સોશલ મીડિયામાં શેયર કરતી રહે છે. પણ અહીં અમે આપને દર્શાવી છે તેના નાનપણની એવી રેર તસવીરો જે તમે ક્યારેય નહીં જોઈ હોય. આ તસવીરો જોઈને તમે તૈમૂરની ક્યૂટનેસને પણ ભુલી જશો.
Apr 29,2021, 10:55 AM IST
કૈટરીના કૈફ
કૈટરીના કૈફના બર્થ ડે પર જુઓ તેમની બાળપણની Unseen Pics
કૈટરીના કૈફ (Katrina Kaif) ને લોકો જેટલી મોટા પડદા પર પસંદ કરે છે, એટલી જ તેમને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ખૂબ પસંદ કરવામાં આવે છે.
Jul 16,2020, 18:59 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી : ગંભીરતા અને સ્નેહ !!!
Feb 22,2019, 10:57 AM IST
Trending news
What Are The Ketones
ડાયાબિટીસમાં કીટોન્સનું લેવલ વધવું ખુબ ખતરનાક, જાણો લક્ષણ અને કંટ્રોલ કરવાના ઉપાય
heatwave alert
ભીષણ ગરમીથી અત્યાર સુધી 60 લોકોના મોત, તાપમાને તોડ્યા રેકોર્ડ, જાણો ક્યારે મળશે રાહત
Maruti Suzuki cuts prices
ખુશખબરી! 1 જૂનથી Maruti Suzuki ની કારો થઇ સસ્તી, કંપની કર્યો મોટો ઘટાડો
Phalodi And Top 10 Satta Bazar Prediction
ફલોદી સહિત દેશના ટોપ 10 સટ્ટા બજારે બદલી ચાલ, ઘટાડી ભાજપની સીટ, જુઓ આંકડા
bank holiday
Bank Holiday: જૂનમાં 1,2 નહી પુરા 11 દિવસ બેંકો રહેશે બંધ, ચેક કરી લેજો રજાઓની યાદી
Lok Sabha Election 2024
Lok Sabha Chunav Exit Poll Result 2024 Live: એક્ઝિટ પોલમાં કોની સરકાર? થોડીવારમાં સામે આવશે ભવિષ્યવાણી
shukra gochar 2024
આજથી મેષમાં રહીને મંગળ બનાવશે રૂચક રાજયોગ, સોના જેવી ચમકાશે આ રાશિઓની કિસ્મત
rules change
New Rules: આજથી SBI કાર્ડના બદલાયા નિયમો, ICICI, HDFC અને BOB એ પણ આપ્યો ઝટકો
Rajkot
એક ગુલાબી રંગની ફાઈલ બની ચર્ચાનું કેન્દ્ર; સરકારી વકીલે જજનું ફાઈલ તરફ દોર્યું ધ્યાન
gujarat
દાહોદમાં નકલી કચેરી બાદ હવે જમીનના નકલી હુકમો; કેટલાયે બાબુઓ કૌભાંડના રડારમાં!