हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ipo
Ipo News
Initial public offering
3 જૂને ઓપન થશે આ કંપનીનો આઈપીઓ, ગ્રે માર્કેટમાં ધૂમ, સારી કમાણીના સંકેત
IPO News: ક્રોનોક્સ લેબ સાયન્સનો આઈપીઓ સોમવારે ઓપન થઈ રહ્યો છે. કંપની આઈપીઓ દ્વારા 130 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરી રહી છે.
Jun 1,2024, 16:35 PM IST
ipo
4000 કરોડ રૂપિયાનો આવી રહ્યો છે IPO! દિગ્ગજ કંપનીના બોર્ડે આપી મંજૂરી
હીરો મોટોકોર્પ લિમિટેડની સબ્સિડિયરી કંપની હીરો ફિનકોર્પનો આઈપીઓ જલ્દી પ્રાઇમરી માર્કેટમાં આવી શકે છે. કંપનીના બોર્ડે આઈપીઓને મંજૂરી આપી દીધી છે.
May 31,2024, 18:41 PM IST
ipo
29 મેએ ઓપન થશે વધુ એક કંપનીનો IPO, કિંમત 110, GMP એ કર્યા ગદગદ
શેર બજારમાં બુધવારે Ztech India ઈન્ડિયાનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. કંપનીએ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 110 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. ઈન્વેસ્ટરો શુક્રવાર સુધી તેમાં દાવ લગાવી શકશે.
May 27,2024, 17:10 PM IST
Polycab Share
Stocks to BUY: મજબૂત ફંડામેંટલવાળા 5 દમદાર Stocks, આસમાને પહોંચશે ભાવ
Stocks to BUY: નિફ્ટી પહેલીવાર 23000 ને પાર ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગયો છે. મોટાભાગના સ્ટોક્સમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. એવામાં ફંડામેન્ટલી મજબૂત સ્ટોક્સ પર ફોકસ કરવું જોઇએ. મોતીલાલ ઓસવાલે એવા જ 5 સ્ટોક્સને રોકાણકારો માટે સિલેક્ટ કર્યા છે.
May 25,2024, 12:49 PM IST
HOAC Foods India Share Price
48 રૂપિયાનો આ શેર પહેલાં જ દિવસે 147 રૂપિયે પહોંચ્યો, 200% થી વધુનો કરાવ્યો ફાયદો
Hariom Atta: એચઓએસી ફૂડ્સ ઇન્ડીયા (HOAC Foods India) ના શેરમાં પહેલાં જ દિવસે લોકોના પૈસા 3 ગણા કરી દીધા છે. આઇપીઓમાં કંપનીના શેરના ભાવ 48 રૂપિયા હતો. કંપનીના શેર 147 રૂપિયા પર બજારમાં લિસ્ટ થયા છે.
May 25,2024, 11:34 AM IST
Awfis Space
માત્ર 15000 રૂપિયાનું રોકાણ અને થઈ શકે છે બમ્પર કમાણી, આજે ઓપન થશે આ કંપનીનો આઈપીઓ
શેર બજારમાં આજે વધુ એક કંપનીનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. આ કંપનીનું નામ ઓફિસ સ્પેસ સોલ્યુશન્સ છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં હાઈ પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. તમે પણ જાણો આઈપીઓની મહત્વની વિગતો...
May 22,2024, 9:19 AM IST
Business News
₹48 ના IPO એ રચ્યો ઈતિહાસ, તૂટી પડ્યા ઈન્વેસ્ટરો, 200 ગણો થયો સબ્સક્રાઇબ
Hariom Atta & Spices IPO: હરિઓમ આટા એન્ડ સ્પાઇસેસ આઈપીઓને રેકોર્ડ સબ્સક્રિપ્શન મળ્યું છે. કંપનીના ઈશ્યૂને આશરે 2013.64 ગણો સબ્સક્રાઇબ કરવામાં આવ્યો છે.
May 21,2024, 23:10 PM IST
ipo
IPO પહેલા દિવસે પૈસા કરશે ડબલ! GMP 200 રૂપિયા પર પહોંચ્યો, સોમવારે થશે ઓપન
Indian Emulsifier IPO કાલ એટલે કે 13 મેએ ઓપન થઈ રહ્યો છે. ગ્રે માર્કેટમાં કંપની આજે 200 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહી છે. જો આ સ્થિતિ રહી તો દમદાર લિસ્ટિંગ થઈ શકે છે.
May 12,2024, 15:38 PM IST
Business News
શું આ IPO કરશે રૂપિયાનો વરસાદ? કેમ રોકાણ માટે થાય છે પડાપડી?
Aadhar Housing Finance IPO: હાલ શેર માર્કેટમાં એક આઈપીઓ સૌથી વધારે ચર્ચામાં છે. એવી આશા રાખવામાં આવી રહી છેકે, આ આઈપીઓ ઢગલો રૂપિયાની કમાણી કરાવી શકે છે. જાણો શું છે લેટેસ્ટ અપડેટ...
May 8,2024, 11:58 AM IST
ipo
IPO હોય તો આવો, 1 લાખ રૂપિયાના રોકાણ પર 11 લાખનું રિટર્ન, આ કંપનીએ કર્યો કમાલ
વન પોઈન્ટ વન સોલ્યુશન્સનો આઈપીઓ 2017માં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી કંપનીએ બે વખત બોનસ શેર આપ્યા છે. તો એક વખત સ્ટોક સ્પ્લિટ થયા છે. તેવામાં 1.30 લાખ રૂપિયાનું રોકાણ કરનાર ઈન્વેસ્ટમેન્ટ આજે વધીને 11.86 લાખ રૂપિયા થઈ ગયું છે.
May 6,2024, 17:40 PM IST
ipo
₹1500ની નજીક થઈ શકે છે IPO નું લિસ્ટિંગ, ઓપન થતા પહેલા 520 રૂપિયાનો ફાયદો!
TBO Tek IPO : ટીબીઓ ટેક આઈપીઓ આ સપ્તાહે 8 મેએ ઓપન થશે. ઈન્વેસ્ટરો આ આઈપીઓમાં 10 મે સુધી દાવ લગાવી શકશે. કંપની ગ્રે માર્કેટમાં સતત સારૂ પ્રદર્શન કરી રહી છે. જેને પગલે રોકાણકારોને પણ મસમોટો ફાયદો થઈ રહ્યો છે.
May 6,2024, 13:09 PM IST
ipo
પૈસા રાખો તૈયાર, 8 મેએ ખુલશે આધાર હાઉસિંગનો IPO,ગ્રે માર્કેટમાં મચાવી ધૂમ, જાણો GMP
Aadhar Housing Finance IPO- કંપની મુખ્ય રૂપથી દેશના ટિયર 4 અને ટિયર 5 શહેરોમાં ગ્રાહકોને સર્વિસ આપે છે. કંપની હાઉસિંગ અને કોમર્શિયલ પ્રોપર્ટીનું ખરીદ અને કંસ્ટ્રક્શન માટે મોર્ડગેજ લોન આપે છે.
May 2,2024, 16:08 PM IST
PE firms
ગ્રે માર્કેટમાં તોફાન મચાવી રહ્યો છે આ IPO, 6 મેએ થશે ઓપન, જાણો વિગત
તેનું લિસ્ટિંગ 13 મે 2024ના થવાની આશા છે. પરંતુ હજુ કંપનીએ પ્રાઇઝ બેન્ડની જાહેરાત કરી નથી, પરંતુ ગ્રે માર્કેટમાં શેર ટ્રેડ કરી રહ્યો છે.
Apr 28,2024, 15:24 PM IST
ipo
6 કંપનીઓના IPO દાવ લગાવવાની તક, જાણો કિંમત સહિત અન્ય વિગત
શેર બજારમાં આ સપ્તાહે છ કંપનીના આઈપીઓ ઓપન થઈ રહ્યાં છે. એટલે કે રોકાણકારોને દાવ લગાવવાની ઘણી તક મળશે. અમે તમને આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ સહિત અન્ય વિગતો જણાવી રહ્યાં છીએ.
Apr 21,2024, 15:54 PM IST
Government jobs
સાહેબ કહીને લોકો સલામ ઠોકશે, આ સરકારી નોકરીઓમાં પગાર સાથે મળે છે મોટું માનપાન
Highest Paid Govt Jobs: જો તમને આ નોકરી મળી ગઈ તો તમારી એક પેઢી આખી તરી જશે. આ સરકારી નોકરીમાં જલસા જ જલસાની સાથે માનપાન પણ એટલું છે. આજે અમે તમને ભારત સરકારની તે ટોચની નોકરીઓ વિશે જણાવી રહ્યા છીએ, જેમા સારો પગાર અને ઉત્તમ સુવિધાઓ મળે છે.
Apr 11,2024, 20:22 PM IST
bharti airtel
આગામી સપ્તાહે ઓપન થશે 4275 કરોડનો IPO,ચેક કરો પ્રાઇઝ બેન્ડ, , GMP અને અન્ય વિગત
Bharti Hexacom IPO- ભારતી હેક્સાકોમ આઈપીઓની સાઇઝ 4275 કરોડ રૂપિયા છે. આ આઈપીઓ નાણાકીય વર્ષ 2024-2025નો પ્રથમ આઈપીઓ હશે.
Mar 31,2024, 17:01 PM IST
bharti airtel
3 એપ્રિલે ઓપન થશે નવા નાણાકીય વર્ષનો પ્રથમ આઈપીઓ, એરટેલની કંપની ખોલશે ખાતું
Bharti Hexacom IPO: 1 એપ્રિલથી શરૂ થઈ રહેલા નવા નાણાકીય વર્ષમાં ધમાધમ આઈપીઓ આવવાના છે. તેની શરૂઆત 3 એપ્રિલથી થઈ રહી છે, જ્યારે ભારતી હેક્સાકોમનો મોટો આઈપીઓ લોન્ચ થવાનો છે.
Mar 30,2024, 15:40 PM IST
ipo
₹87 પર આવ્યો હતો IPO, હવે ₹427 પર પહોંચ્યો ભાવ, 10 મહિનાથી કરી રહ્યો છે માલામાલ
કલ્યાણ જ્વેલર્સ ઈન્ડિયાના શેર કમાલ કરી રહ્યાં છે. ગુરૂવારે ઈન્ટ્રા-ડેમાં બીએસઈ પર શેર ત્રણ ટકા વધી 427.85 રૂપિયાની નવી ઊંચાઈ પર પહોંચી ગયો છે.
Mar 28,2024, 22:25 PM IST
busienss news
USA-CHINA થી આવી મોટી ખબર, ગણતરીના કલાકોમાં જ કરોડપતિ થઈ ગયા રોકાણકારો!
Mar 28,2024, 16:01 PM IST
ipo
શેર બજારમાં કમાણીની તક, આગામી સપ્તાહે લોન્ચ થશે 6 નવા આઈપીઓ, જાણો વિગત
IPO Calendar: શેર બજારમાં આઈપીઓની ધૂમ જોવા મળી રહી છે. કેટલીક કંપની ઈન્વેસ્ટરોને મોટો ફાયદો કરાવી રહી છે. આગામી સપ્તાહે પણ આઈપીઓ માર્કેટ ચર્ચામાં રહેવાનું છે. નવા સપ્તાહમાં કુલ છ આઈપીઓ ઓપન થશે.
Mar 9,2024, 16:22 PM IST
Trending news
Loksabha election 2024
Exit Poll માં કયાં રાજ્યમાં કોને મળશે કેટલી સીટ? જુઓ રાજ્યવાર આંકડા
World Gold Council
આ 10 દેશો પાસે છે સૌથી વધુ સોનું, જાણો ભારતની તિજોરીમાં કેટલું છે ગોલ્ડ
gujarat
રાજકોટ ભાજપના આ નેતાઓ સુધી પહોંચ્યો છે રેલો? જાહેરમાં આવીને એક જ સ્ક્રીપ્ટ વાંચી
Loksabha election 2024
નરેન્દ્ર મોદી લગાવશે જીતની હેટ્રિક, વિપક્ષને લાગશે ઝટકો, જુઓ એક્ઝિટ પોલના આંકડા
breaking news
વાહ રે મંત્રીજી! રડતાં રડતાં 10 સેકન્ડમાં તમે જ હસી શકો? VIDEO જોઇને તમે શું કહેશો?
gujarat
EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનનું વળ્યું પીલ્લું! ગુજરાતમા ફરી મિશન 26 થશે સાકાર
ABP Cvoter Exit Poll
4 એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને બખ્ખાં! બેમાં કોંગ્રેસને ફાયદો, જાણો Exit Poll
gujarat
Gujarat Exit Poll: ગુજરાતમાં વિપક્ષના કયા મોટા ચહેરા હારશે? BJP ઉમેદવારની લીડ કાપશે?
gujarat
ગુજરાતમા કઈ બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ થશે સાકાર? શાહ કે પાટીલ કોણે મળશે વધુ લીડ
gujarat
ગુજરાતમાં કોને કેટલો વોટ શેર મળશે? ભાજપ નુકસાન, કોંગ્રેસને ફાયદો, AAPને ગઠબંધન ભારે