हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Technology News
Technology news News
smartphone
સાવ સસ્તામાં લેવા માંગો છો શાનદાર સેકન્ડ હેન્ડ ફોન? તો અપનાવો આ 5 ટિપ્સ
Old Phone Buying Tips: ઘણાં લોકો મોંઘા મોંઘા ફોનના બહુ શોખીન હોય છે. આવા લોકો નવો ફોન લઈને 6-8 મહિનામાં તો વેચી મારે છે અને બીજો નવો ફોન લઈ લે છે. ત્યારે તમે આ તકનો લાભ લઈ શકો છો.
May 18,2024, 16:01 PM IST
Reliance Jio
Jio યૂઝર્સ આનંદો...જિયોનો નવો પ્લાન લોન્ચ, ફ્રીમાં મળશે આટલું બધુ, વિગતો જાણો
Reliance Jio: રિલાયન્સની જિયો એક આખી ઈકોસિસ્ટમ છે જેનો ફાયદો કંપની પોતાના યૂઝર્સને આપતી રહે છે. જિયો તરફથી એક વાર્ષિક રિચાર્જ પ્લાનની જાહેરાત કરાઈ છે. જાણો તેમાં અપાતી સગવડો વિશે...
May 18,2024, 15:21 PM IST
Technology News
હવે સિગ્નલ પર નહીં પડે પોલીસની જરૂર! ટ્રાફિકનો નિયમ તોડનારનું AI કાપશે ચલણ
AI Based Traffic Management System: શું તમને પણ બેફામ ડ્રાવિંગ કરવાની આદત છે. જો આવી આદત હોય તો ચેતજો હવે સિગ્નલ પર નહીં ચાલે કોઈપણ પ્રકારની લાલિયાવાડી. લાગૂ થશે નવી સિસ્ટમ...
May 18,2024, 15:07 PM IST
tvs ev scooter
પેટ્રોલ-ડીઝલની નહીં રહે ઝંઝટ! માર્કેટમાં આવ્યું જબરદસ્ત સ્કૂટર, લેવા માટે પડાપડી
TVS Electric Scooter: શું તમે પણ વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે પરેશાન છો? શું તમારા બજેટને પણ અસર કરી રહ્યો છે વધતો જતો પેટ્રોલ-ડીઝલનો ભાવ? તો હવે તમારે માટે માર્કેટમાં આવી ગયું છે એક જબરદસ્ત સ્કૂટર. જેનાથી તમારી પેટ્રોલ-ડીઝલની ઝંઝટ કાયમ માટે દૂર થઈ જશે.
May 18,2024, 10:17 AM IST
Technology News
ઘરમાં લગાવેલું Wi-Fi ખાલી કરી શકે છે તમારું બેંક ખાતુ! જાણો નવી ચેતવણી
ઘરમાં લગાવેલ Wi-Fi તમારા બેંક એકાઉન્ટને ડ્રેઇન કરી શકે છે! Wi-Fi નો 'નબળો' પાસવર્ડ હેકર્સ માટે ખુલ્લી તિજોરી સમાન બની શકે છે. જેનાથી એ તમારા મોબાઈલ અને તમારી બેંકની ઓનલાઈન તમામ વિગતો જોઈ શકે છે અને તેમાં ચેડા કરી શકે છે.
May 14,2024, 9:13 AM IST
Auto news
ટૂંક સમયમાં લોન્ચ થશે 6 નવી SUV કાર, લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ હશે આ ગાડીઓ
Upcoming SUV: કારની વાત કરીએ તો SUV હવે લોકોની પહેલી પસંદ બની રહી છે. ભારતમાં SUV નો બજાર હિસ્સો વધીને 50% થી વધુ થઈ ગયો છે.
May 12,2024, 16:30 PM IST
Technology News
Smartphone Storage Full થઈ ગયું છે? સ્પેસ કરવા અપનાવો આ 5 ટિપ્સ
Smartphone Storage: જ્યારે સ્ટોરેજ ભરાઈ જાય છે, ત્યારે ફોન ધીમો થઈ જાય છે અને ક્યારેક ક્રેશ પણ થઈ શકે છે. ચિંતા કરશો નહિ! અહીં 5 સરળ રીતો છે જેના દ્વારા તમે તમારા સ્માર્ટફોનનો સ્ટોરેજ ખાલી કરી શકો છો અને તમારા ફોનને પહેલાની જેમ ફાસ્ટ બનાવી શકો છો.
May 12,2024, 8:48 AM IST
Technology News
iPhone ની બેટરી વધુ ચાલે એના માટે અપનાવો આ 5 ટીપ્સ, ક્યારેય નહીં ખૂટે ચાર્જિંગ!
Apple iPhone: એપલનો ફોન એ એક સ્ટેટ સિમ્બોલ ગણાય છે. એટલું જ નહીં એપલનો મોબાઈલ એ એક બિઝનેસ ફોન છે. તેનાથી તમે આંગળીઓના ટેરવે આખી ઓફિસ ચલાવી શકો છો.
May 9,2024, 15:52 PM IST
technology
ગરમીનો પારો ગમે તેટલો ઉંચો જાય, આ શાનદાર હેલ્મેટ આપશે ઠંડકનો અહેસાસ
ઉનાળાની સિઝનની શરૂઆતમાં જ બજારમાં આવ્યું છે આ શાનદાર હેલ્મેટ. સ્ટીલબર્ડ બ્રિઝ ઓન હેલ્મેટ કંપની દ્વારા હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ હેલ્મેટમાં લોકોને ગરમીના લાગે, કોઈ જાતની ગભરામણ ના થાય તેની તકેદારી રાખવામાં આવી છે. આ હેલ્મેટમાં ઘણી વિશેષતાઓ છે અને તેમાં વાહન ચાલકની સવલતનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે.
May 9,2024, 11:56 AM IST
Technology News
ગુજરાતીઓને કડકડાટ અંગ્રેજી બોલતા કરશે Google AI Tool, આ રીતે કરો ઉપયોગ
Spoken English: ગૂગલની નવી બોલવાની પ્રેક્ટિસ ફીચર ગૂગલના સર્ચ લેબ પ્રોગ્રામનો એક ભાગ છે. આવી સ્થિતિમાં, ફક્ત તે યુઝર્સને જ તેનો લાભ મળશે જેઓ ગૂગલ સર્ચ લેબ્સ પ્રોગ્રામ સાથે જોડાયેલા છે. ગૂગલ સર્ચ લેબ્સ પ્રોગ્રામ માટે સાઇન અપ કર્યા પછી યુઝર્સ આનો લાભ લઈ શકે છે.
May 9,2024, 8:56 AM IST
Green Card
USમાં નોકરી કરતા ભારતીયોને મોટો ઝટકો, જાણો મોટી કંપનીઓએ કેમ ભર્યું આ પગલું?
Green Card Application Suspension Reason: જો તમે પણ વિદેશમાં સેટલ થવાના સપના જોતા હોવ તો તમારું આ સપનું ચકનાચૂર થઈ શકે છે. દિગ્ગજ ટેક કંપનીઓ દ્વારા આ નિર્ણય કેમ લેવાયો તે ખાસ જાણો.
May 6,2024, 18:33 PM IST
Technology News
શું તમે પણ દિવાલ પર લટકાવી રાખ્યું છે તમારું Smart TV? મોટા નુકસાન માટે રહેજો તૈયાર
Smart Position: મોટાભાગના લોકો પોતાના ઘરમાં સ્માર્ટ LED ટીવીને દિવાલ સાથે જોડીને લગાવે છે. આવું કરવા પાછળનું કારણ એ છે કે તેને દિવાલ પર લગાવવાથી સારો વિઝ્યુઅલ અનુભવ મળે છે.
May 5,2024, 16:25 PM IST
Technology News
ગરમીમાં લોંગ ડ્રાઈવ પર જતા પહેલાં ખાસ ચેક કરજો ગાડીની આ 6 વસ્તુઓ, નહીં તો ડખો થશે
Car Road Trip: ઉનાળાની રજાઓમાં કાર લઈને ફરવા જવાનું આયોજન છે? તો સૌથી પહેલાં તમારી ગાડીમાં ચકાસી લેજો 6 સૌથી મહત્ત્વની વસ્તુઓ. નહીં તો રસ્તા વચ્ચે લોકો તમારી રીલ ઉતારશે....
May 5,2024, 13:35 PM IST
Technology News
Wifi નહીં પોતાની Wife ને આપો સમય! વાઈફાઈ બગાડશે તમારી લાઈફ, તબીયત થશે ખરાબ
Wifi Router: વાઇફાઇ રાઉટર ઝડપથી દરેક ઘરની જરૂરિયાત બની રહ્યું છે, પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે કોઈ જાણતું નથી, જેના કારણે એક મોટી સમસ્યા થઈ રહી છે.
May 2,2024, 15:39 PM IST
Technology News
તમે પણ આવી ભૂલ કરશો તો ખિસ્સામાં જ બોમ્બની જેમ ફૂટશે તમારો ફોન! જાણો કેમ બને છે આવું
Smartphone Blast: શું તમે જાણો છો ગરમીમાં કેમ વધારો બને છે ફોન ફૂટવાના કિસ્સા? એટલેકે, ફોનની બેટરીના કારણે બ્લાસ્ટની ઘટનાઓ પાછળનું કારણ શું છે તે તમે જાણો છો? જાણો હકીકતમાં ક્યાં થાય છે તમારી મોટી ભૂલ...
May 1,2024, 8:17 AM IST
Technology News
ફોનમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન શું છે? વોટ્સએપે કેમ આપી ભારત છોડવાની ધમકી?
WhatsApp News: સરકાર અને મેટા વચ્ચે એક નિયમને લઈને વિવાદ કોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. Whatsapp એ પોતાનો એક નિયમ જાળવી રાખવા માટે કોઈપણ હદ સુધી જવાનું નક્કી કર્યું છે. બીજી તરફ સરકારે પણ પોતાનું સ્ટેન્ડ જોરદાર રીતે રજૂ કર્યું છે. આ સમગ્ર મુદ્દાને સરળ રીતે સમજો.
Apr 28,2024, 9:52 AM IST
Technology News
નોર્મલ આધારને ઘરે બેઠા બનાવો PVC Card, ખાલી 5 જ મિનિટનો છે આખો ખેલ
Aadhaar PVC Card: હવે તમે તમારા સામાન્ય આધાર કાર્ડને PVC કાર્ડમાં કન્વર્ટ કરી શકો છો જેથી કરીને તેને હવામાનની સ્થિતિ અને નુકસાનથી બચાવી શકાય.
Apr 26,2024, 13:52 PM IST
Technology News
ગાડી પર કવર લગાવતા જોર આવે છે? તો તમારી મુશ્કેલી આસાન કરી દેશે આ રિમોટ કવર
Automatic Car Cover: રિમોટ કંટ્રોલ ઓટોમેટિક કારના કવર રિમોટની એક જ ક્લિકથી ખોલી અને બંધ કરી શકાય છે જ્યારે સામાન્ય કારના કવર એકલા કારને લગાવવા અને ઉતારવા મુશ્કેલ હોય છે. જાણીએ કેવું હોય છે રિમોર્ટવાળું ઓટોમેટિક કાર કવર, જે તમારી મુશ્કેલીઓને ચપટીમાં કરી દે છે આસાન.
Apr 25,2024, 16:24 PM IST
Jio Cinema
Jio નો ધડાકો, 29 રૂપિયાનો નવો પ્લાન લોન્ચ, અનલિમિટેડ એન્ટરટેઈન્મેન્ટ તથા બીજા ફાયદા
Jio Cinema New Subscription Plan: જિયો સિનેમાએ પોતાના ગ્રાહકો માટે આજે સવારે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. નવા જિયો સિનેમા સબસ્ક્રિપ્શન પ્લાન સાથે જિયો સિનેમા યૂઝર્સ હોલીવુડ મૂવી, ટીવી શો, સહિત પ્રીમિયમ કન્ટેન્ટ ખુબ જ ઓછા ભાવે એક્સેસ કરી શકશે.
Apr 25,2024, 14:00 PM IST
Technology News
Apple Jobs: ભારતમાં લાખો લોકોને મળશે ઉંચા પગારવાળી નોકરી, Appleનું મોટું આયોજન
Apple Jobs: ભારતમાં આગામી દિવસોમાં લાખો લોકોને નોકરી મળશે. iPhone મેન્યુફેક્ચરિંગ કંપની Apple આ અંગે પ્લાનિંગ કરી રહી છે. શું છે સમગ્ર વિગતો જાણો...
Apr 22,2024, 10:34 AM IST
Trending news
shukra gochar 2024
Shukra Gochar 2024: આજથી આ 6 રાશિઓનો લોકો કરશે દિવસ-રાત જલસા, શરુ થયો સારો સમય
Headache
Headache: ઉનાળામાં વારંવાર દુખે છે માથું? આ 4 રીતે દવા વિના મટી શકે છે માથાનો દુખાવો
Business
ખૂબ ડિમાન્ડમાં આ બિઝનેસ, એકવાર રોકાણ કરશો તો મહિને કમાશો 5-6 લાખ રૂપિયા
SHILAJIT
આ પહાડી કાળો પથ્થર પુરૂષો માટે છે 'પાવર હબ', સેવનથી થાય છે આશ્ચર્યજનક ફાયદા
Rajasthan Lok Sabha elections
10 વર્ષનો રેકોર્ડ તોડ સીટો જીતશે કોગ્રેસ, સટ્ટા બજારનો દાવો- ભાજપને થશે મોટું નુકસાન
Refrigerator
કયું ફ્રીજ તમારા ઘર માટે રહેશે યોગ્ય, સિંગલ ડોર, ડબલ ડોર કે પછી ટ્રિપલ ડોર?
covid 19
Corona Update: ફરી કોરોનાએ ફૂંફાડો માર્યો, આ દેશમાં 1 અઠવાડિયામાં 25 હજાર કેસ
gujarat
ગુજરાત પંચાયત સેવા વર્ગ 3ની પરીક્ષાનું પરિણામ જાહેર; હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી આ..
gujarat
'સાસરીમાં નહોતું રહેવું, છતાં મહિલાને બેહરેહમી ઢસેડી! ફિલ્મી સ્ટાઇલમાં પરણિતાનું અપહ
Ghost Marriage
Ghost Marriage: ભૂતોએ કર્યા લગ્ન...30 વર્ષ પહેલાં મરી ગયેલી છોકરી માટે વર જોઇએ છે?