Watermelon: ડાયાબિટીસમાં તરબૂચ ફાયદો કરે કે નુકસાન ?

તરબૂચ

ઉનાળામાં તરબૂચ ખાવાથી ઘણા ફાયદા થાય છે. આ ફળ શરીરને હાઈડ્રેટ રાખે છે.

પોષકતત્વો

તરબૂચ ખાવાથી શરીરને જરૂરી પોષકતત્વો પણ મળી રહે છે. તેને ખાવાથી શરીરને લાભ થાય છે.

ડાયાબિટીસ

પરંતુ જે લોકોને ડાયાબિટીસ હોય તેમના મનમાં તરબૂચને લઈને પ્રશ્ન રહે છે.

ખાંડ ઓછી

સ્વાસ્થ્ય નિષ્ણાંત ડાયાબિટીસમાં લોકોને ખાંડ ઓછી ખાવાની સલાહ આપે છે.

લો શુગર

પરંતુ ડાયાબિટીસમાં તરબૂચ ખાઈ શકાય છે કારણ કે તેમાં ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછો હોય છે.

બ્લડ શુગર ચેક કરવું

પરંતુ તરબૂત મર્યાદિત માત્રામાં ખાવું. એક વાર તરબૂચ ખાધા પછી બ્લડ શુગર ચેક કરી લેવું.

વજન વધુ

તરબૂચ એવા લોકોને સૌથી વધુ ફાયદો કરે છે જેમનું વજન વધુ હોય છે.