Bad cholesterol: ઘરે બનાવેલી આ વસ્તુથી 7 દિવસમાં શરીરમાંથી સાફ થઈ જાશે બેડ કોલેસ્ટ્રોલ

હાઈ કોલેસ્ટ્રોલ

હાઈ કોલેસ્ટ્રોલ આજના સમયમાં ઝડપથી વધતી સમસ્યા છે. આ સમસ્યાથી અનેક લોકો પરેશાન હોય છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે ઘણા લોકો અલગ અલગ ઉપાયો કરતા હોય છે.

લાલ ચટણી

આજે તમને એક લાલ ચટણી વિશે જણાવીએ જેને ઘરે બનાવીને ખાશો તો બેડ કોલેસ્ટ્રોલ શરીરમાંથી નીકળી જાશે.

લાલ મરચાં

તેના માટે આખા લાલ મરચાં, લસણ અને મરીના દાણાની જરૂર પડશે.

લસણ

આખા લાલ મરચાં, મરી અને લસણમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી ઉમેરી ચટણી બનાવી લેવી.

લીલા ધાણા

આ ચટણીમાં લીલા ધાણા પણ ઉમેરી શકાય છે.

સ્વાદિષ્ટ ચટણી

આ ચટણી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે અને તે શરીરને લાભ પણ કરે છે.