આ રાશિના જાતકોએ ક્યારેય ન પહેરવું જોઇએ સોનું, નહીંતર થઇ શકે છે નુકસાન

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ધાતુનો સંબંધ કોઇના કોઇ ગ્રહ સાથે જોડાયેલો હોય છે. એવી જ રીતે સોનાનો સંબંધ પણ એક ખાસ ગ્રહ સાથે રહેલો છે. એટલે કે, અલગ-અલગ રાશિ પર સોનાની અસર જોવા મળે છે.

Trending news