સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર ફાયરિંગની ઘટના, જાણો વિગત

સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર ચાર રાઉન્ડ ફાયરિંગની ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, મુળી તાલુકાના નવાણીયા ગામના યુવરાજસિંહ અને નરેન્દ્રસિંહ પર કોઈ શખ્સોએ ફાયરિંગ કર્યું.

Trending news