ભોપાલમાં વેપારીના ઘરે પોલીસના દરોડા, મોટી સંખ્યામાં મળ્યા નોટોના બંડલ....!

ભોપાલમાં વેપારીના ઘરે પોલીસના દરોડા, મોટી સંખ્યામાં મળ્યા નોટોના બંડલ, અશોકા ગાર્ડન પોલીસ સ્ટેશન વિસ્તારના પંથ નગરના ઘરમાં પોલીસે દરોડા પાડ્યા હતા. બાતમીદાર પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે કૈલાશ ખત્રીના ઘરે દરોડા પાડ્યા....

Trending news