અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ ખેતરમાં હળોતરા કરી અખાત્રીજ પર્વની કરી ઉજવણી....

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ ખેતરમાં હળોતરા કરી અખાત્રીજ પર્વની કરી ઉજવણી, મોડાસાના ઇસરોલ સહિત જિલ્લાના ખેડૂતો દ્વારા ઉજવણી કરાઈ હતી, ખેડૂતોએ બળદ, હળ અને આધુનિક ખેત સાધનોની પૂજા અર્ચના કરી

Trending news