અમદાવાદમાંથી ઝડપાઈ નકલી ઘી બનાવતી ફેકટરી

ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના ચાગોદરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં તેઓએ નકલી ઘી બનાવતી ફેકટરી ઝડપી પાડી હતી. અમદાવાદ જિલ્લાના ચાગોદર પાસે આવેલ મોર્યા જીઆઈડીસીમાં આવેલી ક્રિમાં ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ પાસે સોયાબીન, કપાસિયા, સીંગતેલ, પામ ઓઇલ, સરસીયું, સૂર્યમુખીનું તેલ બનાવવાનું લાયસન્સ હતું. 13033 કિલો નકલી ધી 12 લાખથી વધુની કિંમતનો જથ્થો ઝડપાયો હતો.

Trending news