ભાજપાના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે IFFCO ના ડાયરેક્ટર બનવા માટે જંગ.....

ગુજરાત માટે લોકસભાની ચૂંટણી કરતાં આજની ઈફકોની ચૂંટણી ઘણી અગત્યની છે. ભાજપના નેતાઓ આજે જૂથમાં વહેંચાયા છે. ભાજપ ભલે આંતરિક વિખવાદો હોવાની ના પાડતો પણ આજે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ભાજપના નેતાઓ 2 જૂથમાં વહેંચાઈ ગયા છે. 

Trending news