Rally News

નૂપુર શર્માના વિવાદિત નિવેદનનો રેલો ગુજરાત પહોંચ્યો, મહાનગરોમાં વિરોધ પ્રદર્શન શરૂ
ભાજપના નેતા નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયંગબર દ્વારા કરાયેલા વિવાદાસ્પદ નિવેદનના પડઘા હવે સમગ્ર દેશમાં પડી રહ્યા છે. જો કે પ્રમાણમાં ગુજરાતમાં અત્યાર સુધી શાંતિ હતી. જો કે હવે અમદાવાદ, વડોદરા અને સુરતમામં પણ વિરોધ પ્રદર્શન આજે થયું હતું. અમદાવાદના મિર્ઝાપુરમાં જુમ્માની નમાજ બાદ મોટા પ્રમાણમાં મુસ્લિમો રોડ પર ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. જો કે પોલીસે તમામને સમજાવીને ઘરે મોકલવાનો પ્રયાસ કર્યો હતો. લાલદરવાજા સરદાર બાગ પાસે મોટી સંખ્યામાં મહિલાઓ અને મુસ્લિમ સમાજના લોકોને ઘરે મોકલવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ રેલી ધીરે ધીરે ખાનપુરના ભાજપ કાર્યાલય તરફ આગળ વધતા રેલી અટકાવવામાં આવી હતી. 
Jun 10,2022, 23:20 PM IST
કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ સભા ગજવી, રાહુલ બાબા પર કર્યા આકરા પ્રહારો
Feb 16,2021, 23:34 PM IST

Trending news