हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
NEET exam
Neet exam News
gujarat
ગુજરાતમાં NEET પરીક્ષા કૌભાંડ મુદ્દે મોટો ખુલાસો; SITની રચના, ખૂલી ચોંકાવનારી હકીકતો
પંચમહાલ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા એ તપાસ માટે SITની રચના કરી છે. સાથે જ આજરોજ જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં તુષાર ભટ્ટની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે.
May 10,2024, 15:53 PM IST
NEET exam
10 લાખ આપો અને NEETની પરીક્ષામાં ચોરી કરો : ગુજરાતમાં પકડાયું મોટું પરીક્ષા કૌભાંડ
NEET Exam Scam : ગોધરામાં NEETની પરીક્ષામાં ચોરીનો પર્દાફાશ... જય જલારામ સ્કૂલમાં શિક્ષકે રૂપિયા લઈને કરાવી હતી 6 વિદ્યાર્થીઓને ચોરી.. વડોદરાની ઓવરસીસ કંપની અને શિક્ષક સહિત ત્રણ સામે ફરિયાદ..
May 9,2024, 14:50 PM IST
Loksabha election 2024
આંગળી પર વોટિંગની સ્યાહી હશે તો પરીક્ષામાં પ્રવેશ નહીં! જાણો શું છે સત્ય
હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ સતત વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવી માહિતી આપવામાં આવી રહી છેકે, કોઈપણ વિદ્યાર્થી આગામી સરકારી પરીક્ષા આપવા જતો હશે અને જો તેની આંગળી પર મતદાનની સ્યાહીનું નિશાન હશે તો તેને પ્રવેશ અપાશે નહીં. જોકે, આ અંગે શું છે સાચી હકીકત તે પણ જાણીએ.
Apr 10,2024, 11:43 AM IST
breaking news
ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે લેવાશે NEET UG 2023ની પરીક્ષા, આ બાબતોનું રાખજો ધ્યાન
ગુજરાતમાં અંદાજે 80 હજાર સહિત દેશભરમાંથી 20.87 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે અંદાજે 1.85 લાખ વધુ ઉમેદવારો પરીક્ષા આપશે.
May 6,2023, 17:12 PM IST
mansukh mandaviya
સરકાર બગડી! 'વિદેશથી મેડિકલ અભ્યાસ માટે NEET ફરજિયાત, આ 3 શરતો પૂરી કરવી પડશે'
Mansukh Mandaviya: મેડિકલના અભ્યાસ માટે વિદેશ જવા અંગેના પ્રશ્નના જવાબમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આવું વિચારતા વિદ્યાર્થીઓએ હવે ત્રણ શરતો પૂરી કરવી પડશે. તેમણે લોકસભાને જણાવ્યું કે દેશમાં મેડિકલ પ્રેક્ટિસ માટેનું લાયસન્સ એવા લોકોને આપવામાં આવશે જેઓ વિદેશમાં અભ્યાસ કરીને પાછા ફરે છે.
Feb 10,2023, 17:40 PM IST
National Eligibility cum Entrance Test
Corona સંક્રમણ જોતા વધુ એક પરીક્ષા સ્થગિત, ડો. હર્ષવર્ધને કરી જાહેરાત
દેશમાં સતત વધી રહેલા કેસને જોતા 18 એપ્રિલે લેવાનારી નીટ પીજી પ્રવેશ પરીક્ષાને સ્થગિત કરી દેવામાં આવી છે.
Apr 15,2021, 19:33 PM IST
NEET exam
NEET ની પરીક્ષા આવતી કાલે ફરીવાર યોજાશે, સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ ફરી યોજાશે પરીક્ષ
આવતીકાલે ફરી એકવાર NEET ની પરીક્ષા યોજાશે. મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે જરૂરી એવી NEET ની પરીક્ષાનું આયોજન સમગ્ર દેશમાં કરાશે. NEET ની પરીક્ષાનો સમય બપોરે 2 વાગેથી 5 વાગ્યા સુધીનો રહેશે. દેશભરમાંથી અંદાજે 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. અગાઉ 13 સપ્ટેમ્બરે યોજાયેલી NEET ની પરીક્ષા આપી ન શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને અપાશે તક. કોરોનાગ્રસ્ત હતા અથવા કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં રહેતા હોવાથી પરીક્ષા આપવાથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માટે ફરી યોજાઈ રહી છે પરીક્ષા. NEET ની પરીક્ષા આપવાથી વંચિત રહેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયો છે આદેશ. 16 ઓક્ટોબરે NEET નું જાહેર થશે પરિણામ. આ પહેલા 12 ઓક્ટોબરે પરિણામ જાહેર થવાનું હતું. જેનો ઇન્તેજાર વિદ્યાર્થીઓ અને વાલીઓ કરી રહ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશને પગલે પરિણામ મોકૂફ રખાયું હતું.
Oct 13,2020, 20:35 PM IST
નીટ
NEET Exam Will Be Held Tomorrow
NEET Exam Will Be Held Tomorrow
Oct 13,2020, 9:45 AM IST
જેઇઇ પરીક્ષા
એન્જિનિયરિંગ અને ફાર્માસી માટે પ્રેવશ માટેની JEE પરીક્ષાનો આવતીકાલથી પ્રારંભ
રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગ અને ફાર્માસી માટે પ્રેવશ માટેની JEE પરીક્ષા 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી અને મેડિકલ સંલગ્ન અભ્યાસક્રમો માટેની NEETની પરીક્ષાનો પ્રારંભ થશે.
Aug 31,2020, 18:01 PM IST
નીટ
NEET, JEE Main 2020: મુલતવી રાખી પરીક્ષાઓ, HRD મંત્રાલયે નવી તારીખો કરી જાહેર
કોરોનાના વધતા કેસોને લઇ જેઇઇ મેન (JEE main) અને નીટ (NEET 2020) પ્રવેશ પરીક્ષાને મુલતવી રાખી છે. આ વાતની જાણકારી કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે એક ટ્વીટ દ્વારા આપી હતી. જુલાઈમાં આયોજિત થનારી પરીક્ષાઓ હવે સપ્ટેમ્બરમાં લેવામાં આવશે.
Jul 3,2020, 22:03 PM IST
નીટ
NEET, JEE Main 2020: પરીક્ષાઓના ફરી મુલતવી રાખવાની સંભાવના
દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના વધતા સંકટ મામલે થયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ અને એન્જિનિયરીંગ પ્રવેશ પરીક્ષા જેઈઈ મેન 2020 (JEE Main 2020) ફરી મુલતવી રાખવામાં આવી શકે છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયએ જેઇઇ મેન અને નીટ પ્રવેશ પરીક્ષાઓના આયોજનને લઇને બનાવેલી સમિતિ દ્વારા આજે રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે.
Jul 3,2020, 17:39 PM IST
students
Big News For Students Amid The Corona Crisis
Big News For Students Amid The Corona Crisis
May 5,2020, 16:40 PM IST
ગુજરાત
ગુજરાતના વિદ્યાર્થીઓએ આપી NEETની પરિક્ષા, જુઓ કેવું રહ્યું પેપર
નીટની પરિક્ષા પૂર્ણ થઈ છે, દેશભરમાંથી આશરે 13 લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી છે, ધોરણ 12 સાયન્સ પછીના મેડીકલ કોર્સની બેઠકો પર પ્રવેશ માટે લેવાતી પરીક્ષામાં રાજ્યના કુલ 80,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે
May 5,2019, 18:45 PM IST
નીટ
NEET પરીક્ષા 2018નું પરિણામ જાહેર, 99.99 % સાથે કલ્પનાએ કર્યું ટોપ
સીબીએસઇ, ભારતીય ચિકિત્સા પરિષદ અને ભારતીય દંત ચિકિત્સા પરિષદ દ્વારા માન્યતા પ્રાપ્ત કોલેજોમાં એમબીબીએસ અને બીડીએસના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાયેલ નીટ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે.
Jun 4,2018, 17:49 PM IST
Trending news
Diabetes
આ ગ્રીન જ્યુસ ડાયાબિટીસનું કામ કરી દેશે તમામ, હંમેશા કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર
gujarat
પોલીસ બેડામાં શોકનો માહોલ! એવું તે શું બન્યું કે વાપીમાં પોલીસકર્મીએ જિંદગી ટૂંકાવી?
Timken India Share
Stock Market: 35% તૂટશે આ મલ્ટીબેગર શેર, એક્સપર્ટે કહ્યું- વેચી દો, ઘટી જશે ભાવ
gujarat
માનવતાનું ઉત્તમ ઉદાહરણ; પોલીસે ગરમીથી ત્રસ્ત વાહનચાલકો અને રાહદારીઓને ઉભા રાખી ઠંડા
PM Kisan
PM Kisan: આ 7 પ્રકારના ખેડૂતોને નહીં મળે 17મો હપ્તો, જાણો ક્યારે આવશે પૈસા
mercury transit
શત્રુના ઘરમાં સૂર્યનો પ્રવેશ, 10 દિવસ બાદ આ રાશિઓનું બદલાશે ભાગ્ય, કોની ચમકશે કિસ્મત
Ahmedabad
અ'વાદમાં રથયાત્રા પહેલાં આતંકી મોડ્યૂલ એક્ટિવ! જાણો શું હતો ગુજરાતમાં ISISનો ટાર્ગટ?
gujarat congress
ગુજરાતમાં કૉંગ્રેસ કેટલી સીટ જીતશે? શક્તિસિંહે સંવાદ કાર્યક્રમમાં કર્યો મોટો ધડાકો!
Motilal Oswal
Silver Price Hike: ચાંદીનો ભાવ 1 લાખને પાર, ચાંદીએ ઉતારી દીધો સોનાનો રૂઆબ
gujarat
સુરતમાં અનોખી રીતે ડ્રગ્સ જાગૃતિ અભિયાન; હવે આરોપીઓ પણ ડ્રગ્સ લેતા સૌ વાર વિચારશે!