हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gratuity rules
Gratuity rules News
gratuity rules
5, 7 કે 10 વર્ષ...જેટલો પણ સમય તમે કરી હોય નોકરી, કંપની તમને કેટલી આપશે ગ્રેચ્યુઈટી?
Gratuity Calculation Formula: ગ્રેચ્યુઈટીની રકમ એ રકમ છે જે કોઈ કંપની દ્વારા તેના કર્મચારીઓને લાંબા સમય સુધી તેમની સારી સેવાના ઈનામ રૂપે આપવામાં આવે છે. જો તમે પણ કોઈ કંપનીમાં 5, 7 કે 10 વર્ષ સુધી સતત નોકરી કરી હોય તો તમે કેટલી ગ્રેચ્યુઈટી મેળવવા માટે હકદાર હશો? ખાસ જાણો ગણતરી....
May 5,2024, 8:03 AM IST
gratuity rules
4 વર્ષથી વધુ પણ 5 વર્ષથી ઓછો સમય નોકરી કરી હોય તો શું કર્મચારીને ગ્રેચ્યુઈટી મળે?
નોકરી કરતા દરેક વ્યક્તિએ ગ્રેચ્યુઈટી અંગેનો આ નિયમ જાણવો ખુબ જરૂરી છે. શું તમે કોઈ કંપનીમાં 4 વર્ષથી વધુ પણ 5 વર્ષથી ઓછો સમય કામ કર્યું હોય તો તમે ગ્રેચ્યુઈટી મળવા પાત્ર ગણાઓ ખરા? ખાસ જાણો.
Mar 27,2024, 16:07 PM IST
7th Pay Commission
Gratuity Rules: સરકારે બદલ્યો ગ્રેચ્યુઈટીનો નિયમ, હવેથી કર્મચારીઓને મળશે વધુ ફાયદો
Gratuity Rules Changed: કેન્દ્રની મોદી સરકારે કર્મચારીઓને મળનાર ગ્રેચ્યુઈટીની લિમિટમાં વધારો કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટે ગ્રેચ્યુઈટીની ટેક્સ ફ્રી લિમિટ (Gratuity tax exemption limit) માં વધારો કરી દીધો છે. જેને કારણે કોમનમેનને મોટો ફાયદો થવાની સંભાવના છે.
Mar 29,2024, 16:11 PM IST
Gratuity Rule
ગ્રેચ્યુઈટીનો આ નિયમ ઘણા લોકોને નથી ખબર! જાણો કેટલા વર્ષ નોકરી કરવી જરૂરી?
Gratuity Rules: અનેક લોકોનું એવું માનવું છે કે ગ્રેચ્યુઈટી કંપની ત્યારે જ આપે છે જ્યારે એક વ્યક્તિ એક જગ્યાએ 5 વર્ષ કે તેનાથી વધુ સમય સુધી કામ કરે છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. કાયદા મુજબ એક જ કંપનીમાં પાંચ વર્ષ સુધી સતત કામ કરવું એ ગ્રેચ્યુઈટી મેળવવા માટે જરૂરી નથી.
Dec 16,2023, 14:37 PM IST
Gratuity
તમારી કંપની નાદાર થઈ જાય અથવા ડૂબી જાય તો પણ તમને ગ્રેચ્યુટી મળશે? ખાસ જાણો આ નિયમ
Gratuity Rules: ગ્રેચ્યુઈટી એક્ટ 1972 હેઠળ આવરી લેવામાં આવેલા તમામ કર્મચારીઓએ ચોક્કસ સમયગાળા માટે કંપની અથવા એમ્પ્લોયર સાથે કામ કર્યા પછી તેનો લાભ મેળવવો જરૂરી છે. મોટાભાગના લોકો એ પણ જાણે છે કે એક જ કંપનીમાં 5 વર્ષ ગાળ્યા પછી ગ્રેચ્યુટીનો દાવો કરી શકાય છે. પરંતુ જો તમારી કંપની નાદાર થઈ જાય અથવા ડૂબી જાય, તો પણ શું તમને ગ્રેચ્યુટીની ચુકવણી મળશે. ખાસ વાંચો અહેવાલ.
Jan 3,2023, 14:58 PM IST
gratuity rules
કોન્ટ્રાક્ટ પર કામ કરનારાઓને પણ મળે છે ગ્રેજ્યુઈટી! કાયદા મુજબ કેવી રીતે કરવો દાવો?
Gratuity Rules: જ્યારે એક્સપર્ટ પાસેથી આ વિશે જાણ્યું તો ઘણી રસપ્રદ માહિતી સામે આવી. કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકો માટે પણ ગ્રેચ્યુઈટી એક્ટમાં જોગવાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે હાઈકોર્ટનો નિર્ણય પણ તેમના પક્ષમાં આવ્યો છે. એટલું જ નહીં, સરકાર તેમને માત્ર એક વર્ષમાં ગ્રેચ્યુઈટી આપવા માટે કાયદો ઘડવાની તૈયારી કરી રહી છે.
Dec 28,2022, 17:05 PM IST
gratuity amount
પાંચ વર્ષ પહેલા પણ મળી શકે Gratuity નો લાભ, જાણો એક ક્લિક પર...
એક જ કંપનીમાં લાંબા સમય સુધી કામ કરનાર કર્મચારીને પગાર, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની સાથે ગ્રેચ્યુઈટી પણ આપવામાં આવે છે. જે કોઈપણ કર્મચારીને કંપની તરફખી મળતો રિવૉર્ડ છે. હાલની વ્યવસ્થા પ્રમાણે જો કોઈ કર્મચારી એક કંપનીમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ કામ કરે તો ગ્રેચ્યુઈટી મળે છે.
Mar 4,2021, 10:58 AM IST
ગ્રેજ્યુટી
નોકરીયાતો માટે સારા સમાચાર, એક વર્ષ કામ કરશો તો પણ મળશે ગ્રેજ્યુટીનો ફાયદો!
સોશિયલ સિક્યોરિટી કોડ 2020 (Social Security Code 2020) માં નવી જોગવાઇની ડિટેલ્સ આપવામાં આવી છે. પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરનાર લોકોને સીધો ફાયદો થશે.
Sep 21,2020, 23:12 PM IST
Trending news
Indias richest actress
14 વર્ષમાં એકપણ હીટ ફિલ્મ નથી આપી, છતાં 776 કરોડની માલકિન છે આ એક્ટ્રેસ
driving licence
DL પર મહત્વના સમાચાર, ડ્રાઈવિંગ ટેસ્ટ વગર તમને લાઈસન્સ મળશે કે નહીં? ખાસ જાણો
Gujarat Exit Poll
ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ-કોંગ્રેસે કર્યા દાવા
Lok Sabha Election 2024
એક્ઝિટ પોલ બાદ શેર બજારમાં અંધાધૂંધ તેજી, સેન્સેક્સ-નિફ્ટીએ ઈતિહાસ રચી નાખ્યો
amul
આજથી અમૂલ દૂધના ભાવ વધ્યા : ગુજરાતની આ ડેરી પણ કરી રહી છે ભાવ વધારાની તૈયારી
Janhvi Kapoor
અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં શિખર પર પ્રેમ લુંટાવતી જાન્હવી કપૂરનો વીડિયો વાયરલ
Toll Tax
ચૂંટણી પૂરી થતા જ મસમોટો ઝટકો, હાઈવેની મુસાફરી મોંઘી થઈ, આજથી ટોલ ટેક્સ વધી ગયો
Toxic Friendship
ફ્રેન્ડ ટોક્સિક હોય તો સંબંધ રાખવા જોઈએ કે નહીં ? જાણો શું કરવું અને શું નહીં
surat
ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ફરિયાદ, સુરતના વેપારી પાસેથી માંગી કરોડોની ખંડણી
Shani vakri
શનિ થશે વક્રી, નવેમ્બર 2024 સુધી કઈ રાશિઓ કરશે મોજ અને કઈ રાશિ થશે પરેશાન જાણો