हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Global warming
Global warming News
rain
એપ્રિલનો મહિનો કુદરતી ઘટનાઓથી ભરેલો રહ્યો, ગ્લોબલ વોર્મિગના કારણે ઋતુ ચક્ર વેરવિખેર
આખો એપ્રિલ મહિનો આખી દુનિયામાં કુદરતી ઘટનાઓએ ભારે કહેર મચાવ્યો... જેમાં ક્યાંક પૂર આવ્યું... તો ક્યાંક ભૂકંપ.. ક્યાંક તોફાન.... તો ક્યાંક અનરાધાર વરસાદ. આફ્રિકા હોય કે ચીન. રશિયા હોય કે તાઈવાન.... યૂરોપ હોય કે અમેરિકા.... દુનિયાનો કોઈપણ ખૂણો એવો નથી રહ્યો જ્યાં મોસમના બદલાયેલા મિજાજે અજીબોગરીબ રંગ બતાવ્યા... જેના કારણે લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો.
May 5,2024, 22:32 PM IST
ISRO
ઉત્તર ભારતમાં મોટા જળપ્રલયનો ખતરો, હિમાલયમાં ઝડપથી ગ્લેશિયર્સ પીગળ્યા, ISROનો ખુલાસો
વિશેષજ્ઞોનું માનીએ તો આજની સ્થિતિમાં નવા-નવા તળાવ ગ્લેશિયરના પીગળવાના કારણે હિમાલય સમુદ્ર બનાવી રહ્યા છે... જેના કારણે ભૂકંપ જેવી સ્થિતિમાં માત્ર હિમાલય જ નહીં પરંતુ હિમાલય સાથે જોડાયેલા અનેક રાજ્યોમાં તેની અસર થશે... અને ભવિષ્યમાં હિમાલયન સુનામી આવશે તો ચારેકોર વિનાશ જ વિનાશ વેરશે.
Apr 23,2024, 23:30 PM IST
Himalaya
હિમાલય પરથી ગમે ત્યારે આવી શકે છે મોટી આફત : ચીનના પ્રોફેસરે કરી ભયાનક આગાહી
Third Pole Meltdown: ચીનના એક પ્રોફેસર અને તેમની ટીમે હિમાલયના ગ્લેશિયર લેક્સ પર અભ્યાસ કર્યો, જેમાં તેમણે હિમાલય પર મોટો ખતરો મંડરાઈ રહ્યો હોવાની આગાહી કરી
Feb 10,2024, 12:43 PM IST
Climate Change
મોટી આફત માટે તૈયાર રહો...જાણો કોણે આપી આ ચેતવણી, 2023 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ
Warmest Year 2023: જળવાયુ પરિવર્તનથી દુનિયાભરમાં અનેક મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. આ જ કડીમાં જે વિગતો સામે આવી રહી છે તે અત્યંત ચિંતાજનક છે.
Jan 10,2024, 8:48 AM IST
gujarat
ગુજરાતના 1600 કિમી લાંબા દરિયા પર મોટું સંકટ : બીચ પણ ગાયબ થઈ જશે, અભ્યાસમાં ખુલાસો
Gujarat coastline shrinks due to climate change : ક્લાયમેટ ચેન્જને કારણે ગાયબ થઈ રહ્યો છે ગુજરાતનો દરિયો... નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચના ડેટા છે ચોંકાવનારા
Dec 25,2023, 10:13 AM IST
solar storms
પૃથ્વી પર પ્રલય આવવાની તૈયારી : તમારા ઘરની લાઈટો પણ ઉડી જશે, બ્રહ્માંડમાં હલચલ થશે
Explosions from Sun to disturb space weather in 2024 : 2024 માં આવનારી સોલાર સાયકલ પૃથ્વી માટે મહાવિનાશ લાવશે.... તૈયારી કરી લેજો... તમારા વીજળી ઉપકરણોમાં મોટો ખર્ચો આવશે
Dec 1,2023, 8:40 AM IST
World news
220 કરોડ લોકો પર ખતરો! ભારત-પાકિસ્તાન ભડકે બળશે, રિસર્ચમાં ડરામણો ઘટસ્ફોટ
એક સંશોધનમાં વધતા તાપમાનને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ક્લાઈમેટ ચેન્જના કારણે વૈશ્વિક તાપમાનમાં બે ડિગ્રીથી વધુનો વધારો થઈ શકે છે. જો આવું થશે તો ભારત અને પાકિસ્તાન સહિત ઘણા દેશોના 220 કરોડથી વધુ લોકો પર ખતરો વધી જશે.
Oct 10,2023, 13:24 PM IST
NASA alert
નાસાએ 2024 માટે જાહેર કરી ડરામણી ચેતવણી, કહ્યું- અત્યારથી થઈ જાવ સાવધાન
નાસા પ્રમાણે આ વર્ષે જુલાઈ મહિનામાં વર્ષ 1880 બાદ સૌથી ભયાનક ગરમી જોવા મળી છે. તેનું મુખ્ય કારણ કાર્બન ઉત્સર્જનને કારણે થઈ રહેલ જળવાયુ પરિવર્તન ગણાવવામાં આવ્યું છે.
Aug 17,2023, 10:46 AM IST
World environment day
ગુજરાત સરકારની ઝોળીમાં આવી વધુ એક સફળતા : સોલાર પોલિસી બાદ આવ્યું મોટું પરિવર્તન
world environment day : ગુજરાતમાં નવી સોલાર પોલિસીના અમલ પછી, ઊર્જા ઉત્પાદનની પ્રક્રિયામાં થતા કાર્બન ઉત્સર્જનમાં 55% નો ઘટાડો થયો... ગુજરાત સરકારે ડિસેમ્બર 2020 માં નવી સોલાર પોલિસી 2021 લાગુ કરી હતી... ડિસેમ્બર 2020 માં 17.42 મિલિયન ટનની સામે એપ્રિલ 2023 માં CO2 ઉત્સર્જનમાં 26.74 મિલિયન ટન ઘટાડો થયો... કાર્બનનું ઉત્સર્જન ઘટે તેના માટે ગુજરાતના ડીકાર્બનાઇઝેશન સેલ દ્વારા વિસ્તૃત રૂપરેખા બનાવવામાં આવી રહી છે
Jun 5,2023, 13:03 PM IST
Global warming
કરોડની જમીનની કિંમત કોડીની થઈ જશે, ગુજરાતની જમીનમાં વધી રહ્યુ છે ખારાશ
India's largest saline agricultural land in Gujarat : આખા દેશમાં માત્ર ગુજરાતમાં જ સૌથી વધુ ખારાશવાળી જમીન છે. જેનુ પ્રમાણ સતત વધીર હ્યું છે. ચિંતાનો વિષય એ છે કે, ખારી જમીનનું સંકટ આગામી દિવસોમાં વિકરાળ રૂપ ધારણ કરી શકે છે
Jun 2,2023, 17:42 PM IST
Navsari
ખેડૂતો માટે સો ટચ સોના જેવી છે કૃષિ વૈજ્ઞાનિકોની આ સલાહ, માનતો તો ખેતરમાં સોનુ પાકશે
Global Warming : સતત બદલાતું વાતાવરણ બદલી શકાય એ માણસના હાથમાં નથી, પરંતુ વાતાવરણને અનુરૂપ જીવન શૈલી બનાવવી શક્ય છે. જેથી વાતાવરણની અસરથી ખેતીને બચાવવા ઘણા પાકો વહેલા અથવા ઘણા પાકો મોડા લેવાની સાથે જ પાકની તકનીક પણ બદલવા ઉપર કૃષિ વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે
May 23,2023, 15:38 PM IST
Global warming
Global Warming: માનવ ઈતિહાસમાં ક્યારેય નહીં અનુભવી હોય એટલી ગરમી પડશે આગામી 5 વર્ષ
Global Warming: ગરમીને સમાહિત કરનાર ગ્રીનહાઉસ ગેસ અને પૂર્વી પ્રશાંત મહાસાગરમાં અસામાન્ય રીતે ગરમ થતું પાણી આગામી પાંચ વર્ષ તાપમાનમાં સતત વધારો કરશે.
May 18,2023, 8:10 AM IST
Arabian Sea
સંકટમાં ગુજરાત! આગામી સમયમાં ખતરો બની શકે છે દરિયો, તમે પણ વાંચો આ રિપોર્ટ
જીહા, આપણે લોકો આપણી દિનચર્યામાં વ્યસ્ત છીએ, ત્યારે એક મોટું જોખમ આપણી તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યુ છે.
Apr 24,2023, 21:58 PM IST
seasonal cycle
ઋતુચક્ર અને બદલાતા તાપમાનની ગુજરાતના દરિયાકાંઠા પર વિપરીત અસર!
Change in seasonal cycle, soaring temperature, global warming leaving adverse effect on coast of Gujarat
Apr 23,2023, 13:50 PM IST
Navsari
કેરીનું વહેલું આગમન, પરંતું ખરીદતા પહેલા કેરીને લાગેલા આ રોગ વિશે પણ જાણી લેજો
Kesar Mango : ગ્લોબલ વોર્મિગના કારણે ગરમીનું પ્રમાણ વધતા કેરીનું ફળ નાનું હોવા છતા વહેલી પાકી... ખેડૂતોએ ના છૂટકે આંબા પરથી કેરી ઉતારીને બજારમાં વેંચવી પડી...
Apr 14,2023, 7:58 AM IST
Sea Level
30 વર્ષમાં સમુદ્રનું સ્તર ઘણું વધી ગયું, નાસાનો ડરામણો રિપોર્ટ! ભારતમાં પણ ખતરો
નાસાના મૂલ્યાંકન મુજબ, 1993 થી, દરિયાની સપાટીમાં 9 સેમીનો વધારો થયો છે. અનુમાન મુજબ, 2050 સુધીમાં, દરિયાની સપાટી દર વર્ષે 0.66 સેમીના દરે વધવા લાગશે.
Apr 9,2023, 17:02 PM IST
united nations
2050 સુધી ગંગા સહિત દેશની આ નદીઓ સૂકાઈ જવાનું જોખમ, UNનો રિપોર્ટ કેમ ચિંતાજનક છે?
Ganga, Brahmaputra: નદીઓ માણસને જીવાડે છે. નદીઓ વિના માનવજાતનું અસ્તિત્વ શક્ય નથી. જો કે આ જ નદીઓના અસ્તિત્વ સામે ઉભું થયેલું જોખમ વધુ ગંભીર બની રહ્યું છે, નદીઓનાં સ્રોત સૂકાઈ રહ્યા છે. એવામાં ભારતની નદીઓ માટે યુએનનો તાજેતરનો રિપોર્ટ ચિંતા વધારનારો છે.
Mar 23,2023, 17:40 PM IST
gujarat
ગ્લોબલ વોર્મિંગને કારણે ખેતીમા વિનાશ સર્જાશે! આગામી વર્ષોમાં જો બચવું હશે તો અપનાવો.
ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઓમાંની એક નવસારીની કૃષિ યુનિવર્સિટીનો આજે 18 મો પદવી દાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ખાસ ઉપસ્થિતિમાં યુનિવર્સિટી પરિસરમાં યોજાયો હતો.
Mar 3,2023, 19:17 PM IST
what is la nina and el nino
દુનિયાના તાપમાનમાં થઈ શકે છે વધારો, ચેતવણી જાહેર, જાણો શું છે અલ નીનો અને લા નીના?
વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO)એ વૈશ્વિક તાપમાનમાં સંભવિત વૃદ્ધિની ચેતવણી જાહેર કરી છે. WMO ના મહાસચિવ પેટેરી તાલસે કહ્યુ કે જો આપણે અલ નીનો તબક્કામાં પ્રવેસ કરીએ તો તેનાથી વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થવાની સંભાવના છે.
Mar 1,2023, 22:33 PM IST
gujarat
આ વર્ષે ગરમી તેના તમામ રેકોર્ડ તોડે તેવી સંભાવના, જાણો હવામાન વિભાગની ઘાતક આગાહી
Global Warming: હવામાન વિભાગના અધિકારી પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે,ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ મહતમ તાપમાન ધીમે ધીમે ઊંચકાઈ રહ્યો હતો અને હાલમાં મહતમ તાપમાનનો પારો એક ઝાટકે 3 ડિગ્રી જેટલો ઉંચે ચડીને 40.3 ડિગ્રીએ પહોંચતાં આકરો તાપ વરસ્યો હતો.
Feb 19,2023, 16:17 PM IST
Trending news
Lok Sabha Election 2024
Exit Poll પર હવે ચીને પણ આપી પ્રતિક્રિયા, સરકારી અખબારે કહ્યું- જો મોદી જીત્યા તો...
Indias richest actress
14 વર્ષમાં એકપણ હીટ ફિલ્મ નથી આપી, છતાં 776 કરોડની માલકિન છે આ એક્ટ્રેસ
driving licence
DL પર મહત્વના સમાચાર, ડ્રાઈવિંગ ટેસ્ટ વગર તમને લાઈસન્સ મળશે કે નહીં? ખાસ જાણો
Gujarat Exit Poll
ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ-કોંગ્રેસે કર્યા દાવા
Lok Sabha Election 2024
એક્ઝિટ પોલ બાદ શેર બજારમાં અંધાધૂંધ તેજી, સેન્સેક્સ-નિફ્ટીએ ઈતિહાસ રચી નાખ્યો
amul
આજથી અમૂલ દૂધના ભાવ વધ્યા : ગુજરાતની આ ડેરી પણ કરી રહી છે ભાવ વધારાની તૈયારી
Janhvi Kapoor
અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં શિખર પર પ્રેમ લુંટાવતી જાન્હવી કપૂરનો વીડિયો વાયરલ
Toll Tax
ચૂંટણી પૂરી થતા જ મસમોટો ઝટકો, હાઈવેની મુસાફરી મોંઘી થઈ, આજથી ટોલ ટેક્સ વધી ગયો
Toxic Friendship
ફ્રેન્ડ ટોક્સિક હોય તો સંબંધ રાખવા જોઈએ કે નહીં ? જાણો શું કરવું અને શું નહીં
surat
ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ફરિયાદ, સુરતના વેપારી પાસેથી માંગી કરોડોની ખંડણી