हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
NAM
OMA
109/ 6
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gadhda
Gadhda News
ZEE 24 Kalak Original Video
મહિલાની વ્યથા સાંભળીને ગઢડા દોડી આવ્યા ખજૂરભાઈ, જુઓ શું હતી પરિસ્થિતી!
ગઢડા શહેરમા રહેતી 51 વર્ષના મહિલાની વ્હારે યૂટ્યૂબર ખજુરભાઈ આવ્યા હતા. આશાબેન શેખ નામની મહિલા છેલ્લા 7 વર્ષથી માંદગીના ખાટલે છે જે ખજુરભાઈ ને ખબર પડતાં ગઢડા દોડી આવ્યા...
Jun 2,2023, 19:04 PM IST
ZEE 24 Kalak Original Video
ગઢડામાં આખલાઓનો આતંક યથાવત, આખલા યુદ્ધ જામતા લોકોમાં નાસભાગ
ગઢડા શહેરમાં આખલાઓનો ત્રાસ યથાવત. શાક માર્કેટમાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું, આખલાઓએ વાહનોને નુકસાન પહોંચાડ્યુ...
May 24,2023, 11:53 AM IST
donation
કરોડોનો મુગટ સ્વામીનારાયણ ભગવાનના ચરણોમાં અર્પણ, જુઓ PHOTOs
Swaminarayan રઘુવીર મકવાણા/બોટાદ : સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થ ધામ ગઢડામાં આવેલ ગોપીનાથજી મંદિરે મુંબઈના અજમેરા પરિવાર દ્વારા ગોપીનાથજી ભગવાનને કરોડોની કિંમતનો સોનુ અને હિરા જડિત મુગટ અર્પણ કરાયો. વડતાલ ગાદીના ગાદિપતી પૂ. આચાર્ય રાકેશ પ્રકાશ મહારાજ અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં દિવ્ય મુગટ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
Apr 22,2023, 15:02 PM IST
Gujarat Election 2022
Gadhda Gujarat Chutani Result 2022 ગઢડામાં ભાજપના મહંત શંભુનાથ ટુંડિયાની ભવ્ય જીત
Gadhda Gujarat Vidhan Sabha Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ હતો. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર હતી. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર હતી.
Dec 8,2022, 16:12 PM IST
Gujarat Election 2022
Botad Gujarat Chutani Result 2022 બોટાદમાં મોટો અપસેટ, AAP ઉમેદવારે બધાને પછાડ્યા
Botad Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
Dec 8,2022, 16:17 PM IST
Gadhda
ગઢડા BAPS મંદિરમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, ખુલ્યું અમેરિકા કનેક્શન
ગઢડા BAPS મંદિરમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો છે અને પ્રતાપસિંહ સિંધાની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો છે. મહેન્દ્રસિંહને અમેરીકા BAPS મંદિરમાં કામે મોકલવાના હતા, પરંતુ પ્રતાપસિંહ એ તેના દિકરાને અમેરીકા મોકલવાની ભલામણ કરતા જે મામલે મનદુઃખ થયું હતું.
Aug 19,2022, 22:14 PM IST
પીડિતા
મહિલાના શોચક્રીયાના વાયરલ વીડિયો મામલે પીડિતાએ કરી આ વાત, જાણો શું કહ્યું...
ગઢડા મોટી બા સ્મૃતિ મંદિરમાં મહિલાના શોચક્રીયાના વીડિયો મામલે પીડિતાએ ફરીવાર પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં મંદિરના ચેરમેન દ્વારા મહિલા સામે કરવામાં આવેલા આક્ષેપો પર પ્રતિક્રિયા આપી હતી
Sep 7,2020, 14:41 PM IST
ધર્મમાં રાજકારણ
સાધ્વીનો બાથરૂમ વીડિયો વાયરલ થવા પર હરિજીવન સ્વામીએ આપી પ્રતિક્રિયા
બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિર (Swaminarayan Temple) ની સાંખ્યોગી બહેનોએ તેઓનો બાથરૂમનો વીડિયો વાયરલ કરવા મુદ્દે મંદિર પર સીધા આક્ષેપો કર્યા છે. ત્યારે વિવાદિત વાયરલ વીડિયો મામલે ગઢડા મંદિરના ચેરમેને પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે, આચાર્ય પક્ષના લોકો દ્વારા મંદિરને બદનામ કરવાનું આ ષડયંત્ર છે. મોટી બા મંદિરે સાંખ્યોગી બહેનોએ તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. મોટી બા મંદિરના પૂજારી બહેને અરજી કરી સીસીટીવી ફૂટેજ માંગ્યા હતા, તે અમે તેઓને આપ્યા હતા. સમગ્ર વિવાદ પાછળ એસપી સ્વામી તેમજ ઘનશ્યામ વલ્લભ સ્વામીનો હાથ હોવાનો તેઓએ સીધો આક્ષેપ કર્યો છે.
Sep 1,2020, 15:30 PM IST
ધર્મમાં રાજકારણ
‘અમારો બાથરૂમનો વીડિયો વાયરલ કરે છે, આમને ભગવાનની શુ પડી છે...?’ સાંખ્યયોગી બહેનોનો
ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં શરમ નેવે મૂકાઈ, સાંખ્યયોગી બહેનેનો બાથરૂમના સીસીટીવી ફૂટેજ વાયરલ કર્યાં
Sep 1,2020, 14:53 PM IST
ધર્મમાં રાજકારણ
ગઢડાનું મોટી બા મંદિરમાં સાંખ્યયોગી બહેનો વચ્ચે પૂજારીનો મામલો વધુ ગરમાયો
મંદિરના ચેરમેન હરીજીવન સ્વામી દ્વારા પોલીસ કાફલો બોલાવીને ગઢડા ગોપીનાથજી મંદિર તાબાના લક્ષ્મી વાડી મંદિરને અચાનક મસમોટા પોલીસ કાફલા સાથે ઘેરી લઈ અને મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો
Aug 27,2020, 8:57 AM IST
botad
બોટાદના ગઢડામાં દેવ પક્ષના વિરોધમાં લાગ્યા પોસ્ટર
બોટાદના ગઢડામાં દેવ પક્ષના વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. દેવ પક્ષે થોડા દિવસ અગાઉ 35 ગાયો પાંજરાપોળમાં મોકલી હોવાનો આચાર્ય પક્ષે આક્ષેપ કરતા વિવાદ સર્જાયો હતો. આ પોસ્ટરમાં ગઢડાની મંદિરની ગાયોની કેવી દશા છે સહિતના અન્ય આક્ષેપોનો ઉલ્લેખ કરાયો હતો.
Oct 10,2019, 16:46 PM IST
ગઢડા
ગઢડા ટેમ્પલ બોર્ડમાં ચૂંટણી બાદ નવી નિયુક્તિ કરાઈ, જુઓ કોને મળ્યું કયું પદ
ગઢડા ટેમ્પલ બોર્ડમાં ચૂંટણી બાદ નવી નિયુક્તિ કરવામાં આવી છે. ચેરમેન તરીકે હરિજીવન સ્વામીની નિયુક્તિ કરવામાં આવી છે. મુખ્ય કોઠારી તરીકે લક્ષ્મીનારાયણ સ્વામી, આસિસ્ટન્ટ કોઠારી તરીકે હરિપ્રસાદ સ્વામીની નિયુક્તિ કરવામાં આવી છે. ટેમ્પલ બોર્ડ પર એસ.પી.સ્વામીના દબદબાનો અંત આવી ગયો છે. એસપી સ્વામીએ રિકાઉન્ટીંગની પણ માગ કરવામાં આવી છે.
May 7,2019, 16:04 PM IST
ગઢડા
ગઢડા ટેમ્પલ બોર્ડ ઇલેક્શનાં 60થી65 ટકા મતદાન, સોમવારે આવશે પરિણામ
ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં અંતે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. ગઢડા સ્વામી ટેમ્પલની બોર્ડની ચૂંટણીમાં સરેરાશ 60થી 65 ટકા મતદાન થયાનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે. જ્યારે આ અંગે આવતી કાલે એટલે સોમવારે ચૂંટણીની મતદાનની ગણતરી કરવામાં આવી છે.
May 5,2019, 20:39 PM IST
Gadhda
ગઢડાના બોટાદ રોડ પર વોલ્વો બસ અને કાર વચ્ચે અકસ્માત
ગઢડાના બોટાદ રોડ પર વોલ્વો બસ અને કાર વચ્ચે અકસ્માત, અકસ્માતની જાણ થતા 112 ઘટનાસ્થળ પહોંચી જો કે અકસ્માતમાં કોઈ જાનહાની નહી
May 5,2019, 14:45 PM IST
Gadhda
ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ભારે મતદાન વચ્ચે જુઓ શું થયા આક્ષેપ
ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ભારે મતદાન,અત્યારસુધી પાર્ષદ વિભાગમાં 95 ટકા, સાધુ વિભાગમાં 90 ટકા, ગૃહસ્થ વિભાગમાં 35 ટકા મતદાન નોંધાયું, આચાર્ય પક્ષે દેવ પક્ષ પર ડમી મતદાનની વ્યક્ત કરી આશંકા
May 5,2019, 14:20 PM IST
અકસ્માત
બોટાદ ગઢડા રોડ પર કાર અને દૂધના ટેમ્પા વચ્ચે અકસ્માત, ઘટના સ્થળે જ 2ના મોત
ગઢડા બોટાદ રોડ પર કાર અને ટેમ્પા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. કાર ધડાકાભેર હાઇવે પરના દૂઘ વાહન સાથે અથડાતા કારમાં આગ લાગતા કારમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.
Oct 27,2018, 9:28 AM IST
Trending news
Gujarat Exit Poll
ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ-કોંગ્રેસે કર્યા દાવા
Lok Sabha Election 2024
એક્ઝિટ પોલ બાદ શેર બજારમાં અંધાધૂંધ તેજી, સેન્સેક્સ-નિફ્ટીએ ઈતિહાસ રચી નાખ્યો
amul
આજથી અમૂલ દૂધના ભાવ વધ્યા : ગુજરાતની આ ડેરી પણ કરી રહી છે ભાવ વધારાની તૈયારી
Janhvi Kapoor
અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં શિખર પર પ્રેમ લુંટાવતી જાન્હવી કપૂરનો વીડિયો વાયરલ
Toll Tax
ચૂંટણી પૂરી થતા જ મસમોટો ઝટકો, હાઈવેની મુસાફરી મોંઘી થઈ, આજથી ટોલ ટેક્સ વધી ગયો
Toxic Friendship
ફ્રેન્ડ ટોક્સિક હોય તો સંબંધ રાખવા જોઈએ કે નહીં ? જાણો શું કરવું અને શું નહીં
surat
ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ફરિયાદ, સુરતના વેપારી પાસેથી માંગી કરોડોની ખંડણી
Shani vakri
શનિ થશે વક્રી, નવેમ્બર 2024 સુધી કઈ રાશિઓ કરશે મોજ અને કઈ રાશિ થશે પરેશાન જાણો
Sikkim Election Result
આ રાજ્યમાં ભાજપને ઝટકો, 31 બેઠકો પર ચૂંટણી લડ્યા, મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
Ambalal Patel
વહેલો આવશે વરસાદ, ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે, આ રહી નવી આગાહી