हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Africa
Africa News
Mali Heatwave
ગરમીએ તોડ્યો રેકોર્ડ: હિટવેવના લીધે 100 લોકોના મોત, બ્રેડ-દૂધ કરતાં બરફ બન્યો મોંઘો
Mali Heatwave: ભયંકર ગરમીમાં લાંબા લાંબા વિજળી કાપે લોકોને પરેશાનીમાં મુકી દિધા છે. ગરમીની સાથે મોંઘવારીએ પણ લોકોની કમર તોડી નાખી છે.
May 3,2024, 10:39 AM IST
World Earth Day
પૃથ્વીને મહત્તમ પાણી પુરું પાડે છે આ પાંચ મોટી નદીઓ! જેમાં ક્યારેય નથી ખુટતુ પાણી
Largest Rivers By Discharge Of Water: આપણી પૃથ્વી ત્યારે જ બચાવી શકાશે જ્યારે આપણે અહીંની નદીઓને બચાવીશું. આ જ કારણ છે કે તેણીને 'જીવનદાતા' અથવા 'માતા' પણ કહેવામાં આવે છે. નદીઓ જંગલો અને શહેરોમાંથી પસાર થાય છે, જેનાથી મનુષ્ય અને પ્રાણીઓ બંનેને ફાયદો થાય છે. આવો જાણીએ દુનિયાની એવી કઈ નદીઓ છે જે દરિયામાં સૌથી વધુ પાણી છોડે છે.
Apr 22,2024, 12:36 PM IST
World news
રાક્ષસ હતો આ દેશનો રાષ્ટ્રપતિ! દુનિયા જેનાથી નફરત કરતી, તેને કેમ ભારતીયોથી હતી નફરત?
આ કહાની એ જ રાષ્ટ્રપતિની છે, જે માણસોના માસનું સેવન કરતો હતો. તે માત્ર માસ જ નહતો ખાતો, પણ તેનું માથું પણ પોતાના ફ્રિઝમાં રાખતો હતો. અને રાષ્ટ્રપતિની ગાદી પર પણ આ આદમખોરે વર્ષો વર્ષ સુધી શાસન કર્યું.
Mar 25,2024, 20:05 PM IST
World news
પ્રધાનમંત્રી એક દિવસ પ્રવાસે ગયા અને તેના આર્મી જનરલે કરી લીધો રાજધાની પર કબજો!
દુનિયાના ઈતિહાસમાં કોઈ પણ દેશને આવો ક્રૂર શાસક નથી મળ્યો, અને કદાચ મળશે પણ નહીં...યુગાન્ડાનો એ આદખોર તાનાશાહ જેણે હજારો ભારતીયોને ભગાવ્યા હતા...
Oct 10,2023, 7:48 AM IST
Africa
ખૂબ જ અનોખી પરંપરા છે આ જનજાતિની, લાશ નથી દફનાવતા કારણ કે, જમીન ખરાબ ન થાય...
આજે એક એવી જનજાતિ વિશે વાત કરવા જઇ રહ્યા છીએ તેના વિશે જાણીને કદાચ માનવામાં નહીં આવે. કારણ કે...
Sep 28,2023, 19:46 PM IST
Lip plating
અહીં છોકરી જુવાન થતા જ કાપી નાંખવામાં આવે છે હોઠ! જાણો શું છે કારણ
The bizarre fashion tradition of Lip plating in Africa
May 29,2023, 22:45 PM IST
gujarat
આફ્રિકામાં ભરૂચના કાવી ગામનો યુવાન લૂંટાયો:દુકાન ખોલતાની સાથે 5 લૂંટારૂઓએ ચલાવી લૂંટ
દક્ષિણ આફ્રિકામાં નિગ્રો જાતિના લૂંટારૂઓએ જે ગુજરાતી યુવક પર હુમલો થયો છે તે મૂળ ભરૂચના જંબુસરના કાવી ગામનો છે. દુકાન ખોલતાની સાથે 5 નિગ્રો લૂંટારૂઓએ લૂંટ ચલાવી હતી. 5 નિગ્રોએ જુનેદને બંધક બનાવીને લૂંટને અંજામ આપ્યો હતો.
Apr 1,2023, 21:20 PM IST
Nosebleed
આફ્રિકામાં રહસ્યમય વાયરસથી ફફડાટ, ચેપગ્રસ્તનું 24 કલાકમાં થઈ જાય છે મોત
Mysterious virus in Africa: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વાયરસને કારણે નાકમાંથી લોહી વહે છે અને કથિત રીતે ચેપગ્રસ્ત વ્યક્તિને 24 કલાકની અંદર મારી નાખે છે.
Mar 31,2023, 15:55 PM IST
gujarat
રાજકોટથી બિઝનેસ ટુર માટે આફ્રિકા ગયેલા યુવાનનું અપહરણ:પોલીસે અહીં બેઠા બેઠા છોડાવ્યો
રાજકોટના વાવડી વિસ્તારમાં મટુકી રેસ્ટોરન્ટ સામે સત્યમ હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતો યુવાન આજથી અંદાજે દસેક દિવસ પહેલા બિઝનેસ માટે આફ્રિકા ગયો હતો. રાજકોટ શહેરના કેયુર નામના યુવાનનું આફ્રિકામાં અપહરણ થયું હતું.
Feb 3,2023, 17:48 PM IST
Africa
ગુજરાતી યુવકનો મૃતદેહ આફ્રિકામાં 8 દિવસથી રઝળે છે, માતાપિતાના ગળે ઉતરતું નથી અન્ન!
Gujarati Youth Died In Africa : પંચમહાલના ઘોઘંબાના નિકાલો ગામના યુવકનું આફ્રિકામાં મોત... નોકરી કરવા ગયો હતો યુવક... પરંતું આફ્રિકામાં મોત થતા 8 દિવસથી તેનો રઝળતા મૃતદેહને વતન લાવવામાં પરિવાર મજબૂર... મૃતદેહના અંતિમ સંસ્કાર માટે એક સપ્તાહથી સ્વજનો કરી રહ્યા છે વલોપાત
Feb 3,2023, 18:24 PM IST
breaking news
વૈશ્વિકફલક પર મારુતિ સુઝુકીએ વગાડ્યો મેક ઈન ઈન્ડિયાનો ડંકો! અનેક દેશોમાં મોકલી ગાડીઓ
મેક ઇન ઇન્ડીયા મિશનને વેગ આપતા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભારતમા નિર્માણ પામતી ગાડીઓના નિકાસમા વધારો થયો છે. જેમાં મારુતિ સુઝુકીએ 2022માં 2.6 લાખ યુનિટની રેકોર્ડ નિકાસ હાંસલ કરી છે. મારુતિ સુઝુકીએ જાહેરાત કરી છે કે તેણે CY2022માં રેકોર્ડબ્રેક નિકાસ હાંસલ કરી છે.
Jan 3,2023, 17:55 PM IST
hippopotamus
દરિયાઇ ઘોડો બે વર્ષના બાળકને જીવતું ગળી ગયો, એક વ્યક્તિએ માર્યા પથ્થર અને પછી..
Hippopotamus Behavior: દરિયાઇ ઘોડો શાકાહારી હોવાછતાં તેને ઉશ્કેરતા એકદમ આક્રમક થઇ શકે છે. તેમણે હોડી અને બોટ અને હોડીઓ પર હુમલો કરે છે અને તેના પર હુમલો કરતા પણ દેખાય છે.
Dec 16,2022, 18:30 PM IST
BRICS summit
બ્રિક્સ સંમેલન પહેલા વિદેશ મંત્રીઓની બેઠક, રશિયા-યુક્રેન પર થઈ શકે છે ચર્ચા
બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક પહેલાં ચીને કહ્યું કે સદીમાં એકવાર મહામારીનો સામનો કરવા માટે ઉભરતા બજારો અને વિકાસશીલ દેશો વચ્ચે સહયોગને મજબૂત કરવાનો બ્રિક્સ એક મજબૂત તંત્ર છે.
May 18,2022, 18:31 PM IST
gujarat
આફ્રિકામાં સુરતી યુવાનની હત્યા, ફિલ્મીઢબે લૂંટારૂઓની ગોળી ભીંતને અથડાઈ પગમાં વાગી
સુરતના પલસાણાના મલેકપોર રહેતા પીન્કેશકુમાર પટેલના બનેવી જતીનભાઈ પટેલ આફ્રિકાના ઝામ્બિયામાં મનસા સિટી ખાતે ધંધાર્થ ગયા હતા. પીનકેશ એક લિકર અને અન્ય દુકાનોનો વહીવટી સંભાળતો હતો.
Jan 17,2022, 9:01 AM IST
corona virus
ભારતમાં ત્રીજી લહેરની પીક ક્યારે આવશે? કેટલી ખતરનાક હશે? જાણો નિષ્ણાંતોની ભવિષ્યવાણી
ડોક્ટર ગિરીએ જણાવ્યું છે કે જેમ જેમ પોઝીટીવીટી રેટ વધશે તેમ કોરોના સંક્રમિત દર્દીઓના કેસ પણ વધશે. આવનારા સમયમાં આપણે આ પોઝીટીવીટી રેટથી પણ ડબલ પોઝીટીવ રેટ જોવો પડશે.
Jan 15,2022, 7:21 AM IST
Mysterious Disease
ઓમિક્રોનની આફત વચ્ચે વળી પાછી એક નવી બીમારીએ ચિંતા વધારી, 89 લોકોના થયા મોત
કોરોના વાયરસના નવા વેરિએન્ટના જોખમ વચ્ચે આફ્રિકામાં એક રહસ્યમયી બીમારી ફેલાવવાની વાત સામે આવી છે. આ બીમારીથી દક્ષિણ સૂડાનના જોંગલેઈ રાજ્યના ઉત્તરી શહેર ફાંગકમાં અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ખબરે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ની ચિંતા વધારી છે. હવે WHO એ પીડિત લોકોના નમૂના ભેગા કરવા માટે વૈજ્ઞાનિકોની એક રેપિડ રિસ્પોન્સ ટીમ ત્યાં મોકલી છે.
Dec 15,2021, 15:44 PM IST
gujarat
સાવધાન રહેજો! ગુજરાતના આ મોટા શહેરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન’નો ખતરો!
ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. કેન્દ્રની સૂચના બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. છેલ્લા 15 દિવસમાં આફ્રિકાથી આવેલા 9 સહિત 351 લોકોને ઓમિક્રોનને લઇને ઘરમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
Nov 29,2021, 9:05 AM IST
IDI AMIN
માણસોનું માંસ ખાતો અને ફ્રીઝમાં લોકોના માથા રાખતો હતો આ દેશનો બળાત્કારી રાષ્ટ્રપતિ!
દુનિયામાં એવા ઘણા બધા કિસ્સા છે, જેમાં આદમખોર બનીને કોઈ વ્યક્તિએ મનુષ્યનું માસ ખાધુ હોય. પરંતુ, અત્યારસુધીમાં માત્ર એક જ વખત એવું બન્યું છે. જ્યારે, કોઈ દેશને આદમખોર રાષ્ટ્રપતિ મળ્યો હોય. આ કહાની એ જ રાષ્ટ્રપતિની છે, જે માણસોના માસનું સેવન કરતો હતો.
Aug 15,2021, 15:01 PM IST
Chad
છઠ્ઠીવાર જીતની ખુશી ન મનાવી શક્યા આ દેશના રાષ્ટ્રપતિ, વિદ્રહીઓના હુમલામાં થયુ મોત
સેનાએ કહ્યુ કે, રાષ્ટ્રપતિના મોત બાદ ઇદરિસ ડેબીના પુત્ર જનરલ મહામત ઇદરિસ ડેબી ઇટનોને દેશના અંતરિમ પ્રમુખ ચૂંટવામાં આવ્યા છે.
Apr 20,2021, 22:36 PM IST
Bodi Community of Africa
અહીં સૌથી મેદસ્વી વ્યક્તિને માનવામાં આવે છે હીરો, સૌથી સુંદર છોકરી સાથે થાય છે લગ્ન
આફ્રીકાના ઇથિયોપિયામાં બોદી કમ્યુનિટિના પુરૂષ સૌથી વધારે મેદસ્વી થવા માટે 6 મહિના સુધી તૈયારી કરે છે, કેમ કે, સૌથી જાડા વ્યક્તિને સમાજનો હીરો માનવામાં આવે છે.
Dec 18,2020, 21:58 PM IST
Trending news
Gold rate
દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીમાં જબરદસ્ત મોટો ઘટાડો
kheda
અમદાવાદના 9 મિત્રો ગળતેશ્વર ફરવા ગયા હતા, નદીમાં એકને બચાવવા જતા ત્રણનું ડૂબતા મોત
Lok Sabha Election 2024
Exit Poll પર હવે ચીને પણ આપી પ્રતિક્રિયા, સરકારી અખબારે કહ્યું- જો મોદી જીત્યા તો...
Indias richest actress
14 વર્ષમાં એકપણ હીટ ફિલ્મ નથી આપી, છતાં 776 કરોડની માલકિન છે આ એક્ટ્રેસ
driving licence
DL પર મહત્વના સમાચાર, ડ્રાઈવિંગ ટેસ્ટ વગર તમને લાઈસન્સ મળશે કે નહીં? ખાસ જાણો
Gujarat Exit Poll
ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ-કોંગ્રેસે કર્યા દાવા
Lok Sabha Election 2024
એક્ઝિટ પોલ બાદ શેર બજારમાં અંધાધૂંધ તેજી, સેન્સેક્સ-નિફ્ટીએ ઈતિહાસ રચી નાખ્યો
amul
આજથી અમૂલ દૂધના ભાવ વધ્યા : ગુજરાતની આ ડેરી પણ કરી રહી છે ભાવ વધારાની તૈયારી
Janhvi Kapoor
અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં શિખર પર પ્રેમ લુંટાવતી જાન્હવી કપૂરનો વીડિયો વાયરલ
Toll Tax
ચૂંટણી પૂરી થતા જ મસમોટો ઝટકો, હાઈવેની મુસાફરી મોંઘી થઈ, આજથી ટોલ ટેક્સ વધી ગયો