ઉદ્વવ ઠાકરે News

કોંગ્રેસે કહ્યું, ‘ચૂપચાપ શપથ લેવાની ઘટના મહારાષ્ટ્રના ઈતિહાસમાં કાળી શાહી
Maharashtra Govt Formation Live: શિવસેના અને એનસીપીની પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસની ગેરહાજરી દેખાઈ હતી. જે વિશે પણ અનેક ચર્ચા થઈ હતી. પરંતુ શિવસેના અને એનસીપીની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. અહેમદ પટેલે જણાવ્યું હતું કે,  આજે સવારે ન બેન્ડ, ન બાજા, ન બારાત વગર જે રીતે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીની શપથ લેવાયા, મહારાષ્ટ3ના ઈતિહાસમાં આ ઘટના કાળી શાહીથી લખાશે. પહેલા દિવસથી બીજેપીને, બાદમાં શિવસેના, બાદમાં એનસીપીને આમંત્રણ અપાયું. પણ રાજ્યપાલે કોંગ્રેસને તક ન આપી. તેના બાદ વેરીફિકેશ વગર એક નેતા જાય છે, અને સબમિટ કરે છે. બાદમાં વિધીવત જે રીતે સોગંધવિધી થાય છે તે ન થઈ, અને ચૂપચાપ સવાર સવારમાં કોઈને બતાવ્યા વગર શપથવિધિ કરાઈ છે, તેનાથી કંઈક ખરાબ થયાનીં ગંધ આવી રહી છે. 
Nov 23,2019, 15:07 PM IST
‘આવતીકાલે સરકાર બનાવશુ’ એમ વિચારીને સૂઈ ગયા એનસીપી-શિવસેનાના નેતાઓ, અને સવ
Nov 23,2019, 16:37 PM IST

Trending news