નહી નિરાશ કરે આ ઉપાય, મનમગતી સ્ત્રી કે પુરૂષને વશમાં કરવા અજમાવો લસણની કળીનો આ ટોટકો

Vashikaran Upay: દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે તેને જીવનમાં તે તમામ વસ્તુઓ મળે જે તે મેળવવા માંગે છે. જેને તે પ્રેમ કરે છે. પરંતુ ઘણીવાર વ્યક્તિને તેના મન મુજબ વસ્તુઓ મળી શકતી નથી. એવામાં તંત્ર શાસ્ત્રમાં એવા કેટલાક ઉપાય વિશે જણાવવામાં આવ્યું છે. 

નહી નિરાશ કરે આ ઉપાય, મનમગતી સ્ત્રી કે પુરૂષને વશમાં કરવા અજમાવો લસણની કળીનો આ ટોટકો

Vashikaran Remedies For Partner: દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે તેને જીવનમાં તમામ વસ્તુઓ મળે જેને તે મેળવવા માંગે છે, જેને તે પ્રેમ કરે છે. પરંતુ ઘણીવાર વ્યક્તિને તેના મન મુજબ વસ્તુઓ મળી શકતી નથી. એવામાં  તંત્ર શાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે, જેને કરવાથી પતિ અથવા પત્નીને વશમાં કરી શકાય છે. મોટાભાગે લોકો પોતાના પ્રેમને મેળવવા, પતિ અથવા પત્નીને વશ કરવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી લે છે. પરંતુ યોગ્ય ઉપાય ન હોવાથી તેમને પ્રેમમાં નિરાશા હાથ લાગે છે. 

તંત્ર શાસ્ત્રના અનુસાર જો તમે પણ તેના પાર્ટનરના પ્રેમને મેળવવા માટે તરસી રહ્યા છે, તો વશીકરણના ઉપાય અને મંત્ર તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે. આવો જાણીએ વશીકરણના એક એવા જ અચૂક ઉપાય અને મંત્ર વિશે, જેનાથી તમે કોઇપણ સ્ત્રી, કન્યા, પરણિત મહિલા અથવા પુરૂષને સરળતાથી વશમાં કરી શકો છો. અને તે વ્યક્તિનો પ્રેમ પ્રાપ્ત કરી શકો છો. 

વશીકરણ ઉપાય
- જો તમે કોઇપણ સ્ત્રી અથવા પુરૂષને લગ્નના બંધનમાં બાંધવા માંગો છો, તો વશીકરણ શાસ્ત્રમાં તેના કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે. તેના માટે 108 લસણની કળી લો અને તેને છોલીને એક લાલ દોરામાં પરોવી દો અને માળા બનાવી લો. ત્યારબાદ એકાંત સ્થળ પર બેસી જાવ અને માટીનો દીવો પ્રગટાવો. પછી ત્યારબાદ તેને વશમાં કરનાર માણનું ધ્યાન કરતાં 'વષંયમ કુરૂમ ભવંતિ સ્વાહા' મંત્રનો એક માળા જાપ કરો. 

- આ ઉપાય ગુરૂવારે, શનિવારે અને મંગળવારના દિવસે શરૂ કરો અને જ્યાં સુધી નિયમિત રૂપથી કરતા રહો, જ્યાં સુધી તમારો પ્રેમ પાર્ટનર સામે ચાલીને તમારી પાસે ન આવે. અને નિયમિત રૂપથી લસણની કળીઓ સાથે જ આ જાપ કરો. આ ઉપાય ખૂબ જ કારગર છે. આ ઉપાય કરતાં જ તમારો પાર્ટનર તમારી તરફ આકર્ષિત થઇ જશે. અને પોતે તમારી સમક્ષ પ્રેમનો ઇઝહાર કરી દેશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news