સોનમ કપૂરે બેબી બંપની સાથે શેર કરી બોલ્ડ તસવીરો, સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

Sonam kapoor baby bump: આ ફોટોના કેપ્શનમાં સોનમ લખે છે કે માતૃત્વના શિખર પર અને પોતાના જન્મદિવસની નજીક, હું તે કપડા પસંદ કરી રહી શું જે મને લાગે છે- ગર્ભવતી અને શક્તિશાળી, બોલ્ડ અને સુંદર અનુભવ કરાવી રહ્યાં છે. 

1/4
image

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર જલદી માતા બનવાની છે. તેની બેબી બંપની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. 

2/4
image

તો અભિનેત્રીએ આ ડ્રેસ બનાવવા માટે જાણીતા ડિઝાઇનર અબૂ જાની અને સંદીપ ખોસલાનો આભાર માન્યો છે. 

 

 

3/4
image

બ્લેક કલરના ગાઉનમાં તે ખુબ હસીન લાગી રહી છે. આ ડ્રેસમાં તેનો લુક ગોર્જિયસ લાગી રહ્યો છે. 

 

 

4/4
image

સફેદ કલરના ગાઉન્ડમાં તે બેબી બંપની સાથે જોવા મળી રહી છે. તેનો આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.