આ ખેલાડીઓએ આઈપીએલમાં લીધી છે સૌથી વધુ હેટ્રિક, લિસ્ટમાં 1 વિસ્ફોટક બેટર સામેલ

નવી દિલ્હીઃ આઈપીએલ વિશ્વની પ્રતિષ્ઠિત ટી20 લીગ છે. અહીં દર્શકોનો રોમાન્ચ, ઉત્સાહ અને તણાવ ભરપૂર માત્રામાં જોવા મળે છે. ટી20 ક્રિકેટને બેટરોની ગેમ માનવામાં આવે છે. આજે અમે તમને અમારો રિપોર્ટ બવાતી રહ્યાં છીએ. તે ખેલાડીઓ વિશે, જેણે સૌથી વધુ હેટ્રિક લીધી છે. આ લિસ્ટમાં એક ખતરનાક બેટર પણ સામેલ છે. 

અમિત મિશ્રા

1/5
image

અમિત મિશ્રાએ આઈપીએલમાં સૌથી વધુ હેટ્રિક ઝડપી છે. તેણે આ કારનામુ ત્રણ વાર કર્યુ છે. 

 

 

યુવરાજ સિંહ

2/5
image

યુવરાજ સિંહ હંમેશા પોતાની ઘાતક બોલિંગ માટે ફેમસ છે. તેણે આઈપીએલમાં બે હેટ્રિક પણ લીધી છે. 

 

 

પ્રવીણ તાંબે

3/5
image

પ્રવીણ તાંબેએ 41 વર્ષની ઉંમરમાં પોતાનું આઈપીએલ ડેબ્યૂ કર્યુ હતું. તેણે આઈપીએલની 33 મેચ રમતા 28 વિકેટ લીધી છે. તેણે આઈપીએલમાં એક હેટ્રિક લીધી છે અને તે આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. 

 

 

કેમ કરન

4/5
image

સેમ કરને આઈપીએલની 32 મેચોમાં 32 વિકેટ લીધી છે. તેણે આઈપીએલમાં એક હેટ્રિક પણ લીધી છે. 

રોહિત શર્મા

5/5
image

રોહિત શર્મા હંમેશા પોતાની આક્રમક બેટિંગ માટે માનવામાં આવે છે. તેણે દુનિયાના દરેક ખુણામાં રન બનાવ્યા છે. તે પાર્ટટાઇમ બોલિંગ કરવા માટે ફેમસ છે. તેણે આઈપીએલમાં 15 વિકેટ હાસિલ કરી છે.