First Cars Of Famous Indians: સચિન તેંડુલકરથી લઈને આલિયા ભટ્ટ સુધી, જુઓ 10 જાણીતા ભારતીયોની પ્રથમ કાર

First Car Of 10 Indian Celebrities: પહેલી કાર દરેક માટે ખાસ હોય છે, પછી તે સેલિબ્રિટી હોય કે સામાન્ય નાગરિક. અત્યારે મોટા ભાગની ભારતીય સેલિબ્રિટીઓ પાસે બ્રાન્ડેડ કાર છે પરંતુ શું તમે જાણો છો કે તેમની પહેલી કાર કઈ હશે? આવો અમે તમને 10 ભારતીય સેલિબ્રિટીઓની પહેલી કાર વિશે જણાવીએ.

First cars of famous Indians

1/10
image

સચિન તેંડુલકરનું ગેરેજ પોર્શ અને બીએમડબ્લ્યૂ જેવી ઘણી મોંઘી કારોથી ભરેલું છે. પરંતુ માસ્ટર બ્લાસ્ટરે પોતાના કારની શરૂઆત મારૂતિ 800ની સાથે કરી હતી. 

 

 

First cars of famous Indians

2/10
image

જાણીતા બોલીવુડ ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલીની પાસે પણ ઘણી શાનદાર કાર છે. પરંતુ અલીએ પોતાની કાર યાત્રાની શરૂઆત SS80 ની સાથે કરી હતી. 

First cars of famous Indians

3/10
image

કાજોલની પાસે હાલ BMW X7 છે. તેને પોતાના પરિવારની સાથે આ એસયૂવીમાં જોઈ શકાય છે. પરંતુ તેણે પહેલી કાર મારૂતિ 1000 લીધી હતી, જે ભારતમાં કંપનીની પહેલી સેડાન હતી. 

 

 

First cars of famous Indians

4/10
image

સારા અલી ખાનને સામાન્ય રીતે સફેદ કલરની Honda CR-V ફરતી જોવામાં આવી છે. પરંતુ હાલના દિવસોમાં તે ઓલ-ન્યૂ જીપ કંપાસની સાથે સફર કરતી જોવા મળે છે. 

 

 

First cars of famous Indians

5/10
image

દીપિકા પાદુકોણની પાસે મર્સિડીઝ મેબેક સહિત ઘણી કારી છે. પરંતુ તેણે પોતાની કારની યાત્રા ઓડી ક્યૂ7 સાથે શરૂ કરી હતી, જેને 2011માં ખરીદી હતી, તેની પાસે અનેક મોંઘી કાર છે. 

 

 

First cars of famous Indians

6/10
image

શ્રદ્ધા કપૂરની પહેલી કાર મર્સિડીઝ-બેંઝ એમએલ-ક્લાસ હતી. 

 

 

First cars of famous Indians

7/10
image

આલિયા ભટ્ટની પહેલી કાર ઓડી ક્યૂ7 હતી.

 

 

First cars of famous Indians

8/10
image

કંગના રનૌતની પ્રથમ કાર BMW 7- સિરીઝ હતી. 

 

 

First cars of famous Indians

9/10
image

પ્રિયંકા ચોપડાની પહેલી કાર મર્સિડીઝ બેંજ એસ-ક્લાસ હતી. 

 

 

First cars of famous Indians

10/10
image

કેટરીનાની પહેલી કાર ઓડી ક્યૂ7 હતી.