Bad cholesterol: આ 5 ખાદ્યપદાર્થો શરીરમાંથી ગંદા કોલેસ્ટ્રોલને બહાર કાઢશે, તમારા આહારમાં કરો સામેલ

કોલેસ્ટ્રોલની સમસ્યા આજના સમયમાં ઘણા લોકોને છે અને તેનાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમારે ખાન-પાન પર ધ્યાન આપવું જોઈએ. અમે તમને જણાવી રહ્યાં છીએ કે ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવા માટે કયાં ફૂડ ખાવા જોઈએ.

લસણ

1/5
image

લસણ તમારા ગંદા કોલેસ્ટ્રોલને દૂર કરવામાં ઘણી મદદ કરે છે. તમારે તેને ખોરાક સાથે ખાવું જોઈએ. તેનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરીને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.

સફરજન

2/5
image

સફરજનનું સેવન દરરોજ કરવું જોઈએ. તેનાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે અને ખરાબ કોલેસ્ટ્રોલ બહાર આવે છે. હાર્ટની બીમારીઓથી પણ તે બચાવે છે. 

જો કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય તો તમે ઓટ્સ ખાઈ શકો છો. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે.

3/5
image

નટ્સનું સેવન શરીર માટે ખુબ જરૂરી હોય છે. જેનાથી શરીર ફિટ અને તાકાતવર બને છે. 

ઓટ્સ

4/5
image

જો કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય તો તમે ઓટ્સ ખાઈ શકો છો. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે.

અળવીના બીજ

5/5
image

અળસીના બીજ ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં ખુબ મદદરૂપ સાબિત થાય છે. તે ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. હાર્ટને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે.