SBI : બેંક દરેક એકાઉન્ટ હોલ્ડરને આપી રહી છે 53,000 રૂપિયા, તમે પણ ચૂકતા નહી તક!

State Bank Of India: તમારા માટે આ સૌથી મોટી ખુશખબર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI Account)માં ખાતું ધરાવતા લોકો માટે સારા સમાચાર છે. બેંક દ્વારા ગ્રાહકો માટે ખૂબ જ સારા સમાચાર આપવામાં આવ્યા છે. જો તમારું પણ દેશની આ સરકારી બેંકમાં ખાતું છે, તો હવે બેંક તમને પૂરા 53,000 રૂપિયા આપી રહી છે. જાણી લો આ રૂપિયા તમને કઈ રીતે મળશે.

SBI : બેંક દરેક એકાઉન્ટ હોલ્ડરને આપી રહી છે 53,000 રૂપિયા, તમે પણ ચૂકતા નહી તક!

SBI News :  તમારું પણ ખાતું હોય તો આ સમાચાર તમારા માટે જ છે. સ્ટેટ બેંક  (SBI Account)માં ખાતું ધરાવતા લોકો માટે સારા સમાચાર છે. બેંક દ્વારા ગ્રાહકો માટે ખૂબ જ સારા સમાચાર આપવામાં આવ્યા છે. જો તમારું પણ દેશની આ સરકારી બેંકમાં ખાતું છે, તો હવે બેંક તમને પૂરા 53,531 રૂપિયા આપી રહી છે. હા... બેંક દ્વારા ગ્રાહકોને સમયાંતરે ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. હવે તમારી પાસે પણ આ પૈસા મેળવવાની તક છે. જો તમે પણ SBIમાં RD કરાવો છો, તો તમને પૂરા 53,531 રૂપિયા વધારાના મળશે. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે-

53,531 રૂપિયા મળશે
આરડી એટલે કે રિકરિંગ ડિપોઝિટ સ્કીમ (Recurring Deposit Scheme)એક એવી સ્કીમ છે જેમાં દર મહિને તમારા ખાતામાંથી પૈસા કપાય છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમે 5 વર્ષ માટે દર મહિને રૂ. 5,000 ની આરડી કરી છે અને તમને 6.50%ના દરે વ્યાજ મળી રહ્યું છે, તો આ મુજબ તમને મેચ્યોરિટી પર રૂ. 53,531 વધારાના મળશે.

5 વર્ષમાં 3 લાખ રૂપિયા જમા કરાવવા પડશે
તમને જણાવી દઈએ કે 5 વર્ષમાં તમારું રોકાણ દર મહિને 5000 રૂપિયાના હિસાબે 3 લાખ રૂપિયા થશે, પરંતુ મેચ્યોરિટી પર તમને પૂરા 3,53,531 લાખ રૂપિયા મળશે. આમાંથી રૂ. 3 લાખ તમારી રોકાણની રકમ હશે અને રૂ. 53,531 વ્યાજની રકમ હશે.

વરિષ્ઠ નાગરિકોને કેટલો મળી રહ્યો છે લાભ ?
તમને જણાવી દઈએ કે SBI વરિષ્ઠ નાગરિકોને રિકરિંગ ડિપોઝિટ પર સામાન્ય ગ્રાહકો કરતાં વધુ વ્યાજનો લાભ આપે છે. જો કોઈ વરિષ્ઠ નાગરિક આરડી સ્કીમમાં રોકાણ કરે છે, તો તેને 6.50 ટકાથી 7 ટકા સુધીના વ્યાજનો લાભ મળે છે.

હું કેટલા મહિના માટે રોકાણ કરી શકું?

તમે એસબીઆઈમાં 12 મહિનાથી 120 મહિના સુધી આરડી કરાવી શકો છો. આમાં, તમે ઓછામાં ઓછા 100 રૂપિયાના રોકાણથી શરૂઆત કરી શકો છો. તમે SBIની રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં દર મહિને માત્ર રૂ. 1,000 જમા કરાવી શકો છો. તે તમારા પર નિર્ભર કરે છે કે તમે દર મહિને કેટલા પૈસા જમા કરાવવા માંગો છો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news