IPL માં છવાઈ ગુજરાતની મિસ્ટ્રી ગર્લ, તેને જોઈ ગિલનું દિલ ધકધક કરી ગયું

IPL 2024

IPL 2024 માં રોમાંચક મુકાબલ થઈ રહ્યાં છે, અત્યાર સુધીની તમામ મેચ ચઢિયાતી સાબિત થઈ

Match

આ વચ્ચે ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે 17 એપ્રિલના રોજ એક મેચ થઈ, જેમાં એક મિસ્ટ્રી ગર્લ ફેમસ થઈ ગઈ

Mystery Girl

IPL માં ગુજરાતની એક મિસ્ટ્રી ગર્લ છવાઈ ગઈ, આ ગર્લનો એક વીડિયો પણ વાયરલ થયો છે

Who Is She?

દિલ્હી અને ગુજરાતની વચ્ચે આઈપીએલ મેચમાં એક મિસ્ટ્રી ગર્લ જોવા મળી

Gujarat Titans

યુવતીને જોઈને શુભમન ગિલનું રિએક્શન જોવા જેવું હતું, જે કેમેરામાં કેદ થયુ, આવામાં શુભમન ગિલનું રિએક્શન વાયરલ થઈ ગયું

Reaction

સોશિયલ મીડિયામં લોકોએ મિસ્ટ્રી ગર્લની તુલના હોલિવુડની એક્ટ્રેસ અના ડે આર્મ્સ સાથે કરી

Ana de Armas

એક ફેને લખ્યું કે, લાગી રહ્યુ છે કે, હવે હોલિવુડ પર પણ આઈપીએલનો જાદુ ચાલી રહ્યું છે