આંદ્રે સરેલની બોલીવુડમાં એન્ટ્રી, સ્મૃતિ મંધાનાના બોયફ્રેન્ડે આપ્યું કામ

આંદ્રે રસેલ

શાહરૂખ ખાનની ટીમ કોલકત્તા નાઈટ રાઇડર્સના ઓલરાઉન્ડર આંદ્રે રસેલે બોલીવુડમાં એન્ટ્રી કરી છે.

મ્યૂઝિક

વિસ્ફોટક બેટર આંદ્રે રસેલને હિન્દી મ્યૂઝિક વીડિયોમાં કામ કરવાની તક મળી છે.

મ્યૂઝિક વીડિયો

આંદ્રે રશેલને પલાશ મુચ્છાલના મ્યૂઝિક વીડિયોમાં કામ કરવાની તક મળી છે.

સ્મૃતિ મંધાના

પલાશ મુચ્છલ ભારતની સ્ટાર મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાનો બોયફ્રેન્ડ છે.

ડાયરેક્ટર

પલાશ મુચ્છલ મ્યૂઝિક ડાયરેક્ટર હોવાની સાથે ફિલ્મ ડાયરેક્ટર પણ છે.

તસવીર

પલાશે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આંદ્રે રસેલની તસવીર શેર કરી છે.

ગીત

રસેલે હિન્દી ગીત લડકી તૂ કમાલ કી મેં પોતાનું પરફોર્મંસ આપ્યું છે.

9 મે

લડકી તૂ કમાલ કી ગીત 9 મેએ રિલીઝ થશે.

અવાજ

આ ગીતમાં રસેલની સાથે પલક મુચ્છલે પણ પોતાનો અવાજ આપ્યો છે.

અવિકા ગૌર

રસેલની સાથે આ ગીતમાં અવિકા ગૌર જોવા મળશે. તે બાલિકા વધૂ સીરિયલમાં આનંદીના રોલમાં જોવા મળી ચૂકી છે.