ભૂલમાં પણ બપોરના સમયે મંદિરમાં ન મુકો પગ, બાકી થઈ જશે અનર્થ

હિન્દુ ધર્મ

હિન્દુ ધર્મમાં મંદિર પૂજા કરવા તથા આધ્યાત્મિક ઉત્થાન માટે સૌથી મોટું કેન્દ્ર છે.

હિન્દુ મંદિર

દેશમાં ઘણા હિન્દુ મંદિર છે, જેના પોત-પોતાના નિયમ પણ છે.

મનાઈ

દેશમાં કેટલાક મંદિરોમાં પુરૂષો તો કેટલાકમાં સ્ત્રીઓને જવાની મનાઈ છે.

બપોરે

આજે અમે તમને જણાવીશું કે આખરે બપોરના સમયે મંદિરમાં કેમ ન જવું જોઈએ.

ગ્રંથો

ધાર્મિક ગ્રંથોમાં તેને લઈને ઘણી વાત લખવામાં આવી છે.

વિશ્રામ

ધાર્મિક ગ્રંથો અનુસાર બપોરનો સમય ભગવાનના વિશ્રામનો સમય હોય છે, તેથી મંદિરે ન જવું જોઈએ.

આળસ

બપોરના સમયે આપણું શરીર આળસથી ભરેલું હોય છે, તેવામાં આપણું મન પૂજા-પાઠમાં લાગતું નથી.

પ્રેત અને અતૃપ્ત

બપોરના સમયે કહેવામાં આવે છે કે પ્રેત અને અતૃપ્ત આતમાઓ મંદિરની આસપાસ ફરે છે, જેથી તેને મુક્તિ મળી જાય.

પૂજા

બપોરના સમયે ઘરની અંદર પણ પૂજા ન કરવી જોઈએ, પૂજા કરી તમે ભગવાનના શયનમાં વિઘ્ન પાડો છો.

ઉર્જા

સવાર અને સાંજના સમયે તમે ઉર્જાથી ભરેલા હોવ છો, જેથી તમારે ત્યારે પૂજા કરવી જોઈએ.

ડિસ્ક્લેમર

આ લેખ સામાન્ય જાણકારી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.