Vastu Tips: જાણો ઘરની કઈ જગ્યાએ દીવો કરવાથી થાય છે નુકસાન ?

ઘરમાં દીવો

હિંદુ ધર્મ અનુસાર રોજ ઘરમાં દીવો કરવો જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.

દીવો કરતી વખતે ભૂલ

જોકે દીવો કરતી વખતે ભૂલ કરવામાં આવે તો તે મુશ્કેલીનું કારણ પણ બની શકે છે.

દિશા

દીવો કરતી વખતે દિશાનું ધ્યાન રાખવું જરૂરી છે.

દક્ષિણ દિશા

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય દીવો કરવો નહીં.

યમરાજ

ધાર્મિક માન્યતા અનુસાર દક્ષિણ દિશાનો સંબંધ યમરાજ સાથે હોય છે.

મુશ્કેલીઓ વધે

દક્ષિણ દિશામાં દીવો કરવાથી ઘરમાં સમસ્યાઓ અને મુશ્કેલીઓ વધે છે.

આર્થિક સમસ્યાઓ

વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશામાં દીવો કરવાથી આર્થિક સમસ્યાઓ વધે છે અને સુખ શાંતિનો નાશ થઈ જાય છે.

ઉત્તર દિશા

આર્થિક સંકટ દૂર કરવા હોય તો ઘરની ઉત્તર દિશામાં દીવો કરવો જોઈએ.