લેટ મેરેજ કરવાથી થાય છે 8 મોટા નુકસાન

સ્વભાવિક રીતે જ યોગ્ય ઉંમરે લગ્ન થઈ જવા આવશ્યક છે. પણ લેટ મેરેજથી ઘણીવાર સારા પાર્ટનર સાથે પણ મુશ્કેલી ઉભી કરે છે.

મોડા લગ્ન કરવાથી એડજસ્ટમેન્ટમાં પ્રોબ્લેમ થાય છે. લાંબા ગાળા સુધી એકલું જીવન વિતાવ્યા પછી કોઈની સાથે એડજસ્ટ થવું મુશ્કેલ બને છે.

30 વર્ષ બાદ મહિલાઓમાં ફર્ટિલિટી ઓછી થવા લાગે છે. લેટ મેરેજથી ફેમિલી પ્લાનિંગમાં પ્રોબ્લેમ થાય છે.

30-35 વર્ષની ઉંમર સુધી વ્યક્તિ ઘણું બધુ જોઈ અને અનુભવી લે છે. લેટે મેરેજમાં પોતાના પાર્ટનર સાથે એક્સપ્લોર કરવા જેવું કંઈ ખાસ રહેતું નથી.

ઈન્ટીમેટ એક્સપીરિયંસ સારો નથી રહેતો. કારણકે, ઉંમરની સાથે સાથે હોર્મોન્સ સુસ્ત થવા લાગે છે.

લેટ મેરેજમાં તમારી પાસે વધારે વિકલ્પો વધતા નથી. તેથી ઘણીવાર વ્યક્તિએ મજબૂરીમાં કોઈની સાથે લગ્ન કરવા પડે છે.

લેટ મેરેજથી બાળકો-પેરેન્ટની ઉંમરમાં મોટો ગેપ પડે છે. વાલીને ઉંમરની સાથે આવતી સમસ્યાઓમાં બાળકોનું પાલન-પોષણ યોગ્ય રીતે નથી થતું.

પતિ-પત્નીનો સંબંધ પ્રેક્ટિકલ અને ઈમોશનલ બન્ને હોવો જોઈએ. લેટ મેરેજમાં ઈમોશન્સની કમી હોય છે.

લેટ મેરેજમાં છૂટાછેડ઼ાની સંભાવના વધી જાય છે. કારણકે, 30 પછી વ્યક્તિ કરિયરના એ મોડ પર હોય છેકે, તેની પાસે કોઈને સમજવાનો સમય નથી હોતો.લેટ મેરેજમાં છૂટાછેડ઼ાની સંભાવના વધી જાય છે. કારણકે, 30 પછી વ્યક્તિ કરિયરના એ મોડ પર હોય છેકે, તેની પાસે કોઈને સમજવાનો સમય