ભારતમાં 5 રૂપિયામાં મળે છે Parle G, અમેરિકા અને પાકમાં કેટલી કિંમત

બાળપણ

ભારતમાં લગભદ દરેક વ્યક્તિ એવી હશે જેનું બાળપણ પારલેજી સાથે પસાર થયું હશે.

ધનીક-ગરીબ

ધનવાન હોય કે ગરીબ, પારલેજી દરેક ઘરના બાળકની પસંદ હતું.

કિંમત

મિડલ ક્લાસ લોકો તેને ખરીદી શકે તેથી પારલેજીએ પેકેટની સાઇઝ ઓછી કરી, પરંતુ કિંમત યથાવત રાખી.

ભારતમાં કિંમત

આજે દુકાનો પર પારલેજીનું નાનું પેકેટ 5 રૂપિયામાં મળે છે. તેનું વજન 65 ગ્રામ હોય છે.

અમેરિકામાં ભાવ

જ્યારે અમેરિકામાં 65.5 ગ્રામનું એક પારલેજી પેકેટ 10 રૂપિયામાં મળે છે. 1 ડોલરમાં 8 પેકેટ આવે છે.

પાકિસ્તાનમાં ભાવ

પાકિસ્તાનમાં પણ પારલેજીને ખુબ પસંદ કરવામાં આવે છે. ત્યાં 56.5 ગ્રામનું એક પેકેટ 20 રૂપિયામાં મળે છે.

ક્યારે શરૂઆત થઈ

પારલેજીની શરૂઆત સ્વદેશી આંદોલન દરમિયાન થઈ હતી. તેની પહેલી ફેક્ટરીની શરૂઆત મોહનલાલ દયાલે કરી હતી.

જૂનું નામ

નોંધનીય છે કે આ બિસ્કિનું નામ પહેલા પારલે ગ્લુકો હતું, બાદમાં પારલેજી કરી દેવામાં આવ્યું હતું.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી ઈન્ટરનેટ પરથી લેવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.