અનેકવાર બદલાયું ગુજરાતના આ શહેરનું નામ, આજે પણ લોકો બે નામથી ઓળખે છે!

ગુજરાતના દરેક શહેરનો અનોખો ઇતિહાસ છે. કેટલાક શહેરો એવા છે જેના નામ સમયાંતરે બદલાતા રહ્યા છે. પરંતુ ગુજરાતનું જ એક શહેર એવું છે જેનું નામ એક-બે વખત નહીં પણ ઘણી વખત બદલાયું છે.

Trending news