શું હકીકતમાં કોઇ માણસ સિંહણનું દૂધ પી શકે?, તમને શું લાગે છે?

તમે ઘણી વખત કોઇ જંગી સભાઓ અથવા તો મજાક-મસ્તીમાં પણ એવું સાંભળ્યું હશે કે, મેં સિંહણનું દૂધ પીધું છે. પરંતુ અહીં ખરેખર પ્રશ્ન એ છે કે, શું કોઇ માણસ સિંહણનું દૂધ પી શકે ખરા?

Trending news