આ ખાસ પ્રકારના કૂતરાઓ નથી ભસી શકતા, સામે મળે તો બેફિકર રહેજો!
સામાન્ય રીતે ભસતા કૂતરાઓથી લોકો ડરતા હોય છે. પરંતુ આજે કૂતરાની એવી પ્રજાતિઓ વિશે જણાવીશું જે ક્યારેય ભસી શકતા નથી. એટલે તમારે ડરવાની જરૂર નથી