આંતરિક વિખવાદ વચ્ચે રાજકોટમાં આજે સૌરાષ્ટ્ર ભાજપની ખાસ બેઠક

રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ભાજપની બેઠક મળશે. રાજકોટ સહિત 11 જિલ્લા અને 4 મહાનગરોમાં નવા પ્રમુખ અને મહામંત્રી તરીકેની નિમણુક બાબતની સેન્સ લેવાશે. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લેવાશે. જિલ્લા દીઠ 14 જેટલા લોકોને 1-1 કલાક માટે સાંભળવામાં આવશે. સેન્સની પ્રક્રિયા સંપન્ન થવા બાદ પ્રદેશ કક્ષાએ રીપોર્ટની સોંપણી કરવામાં આવશે.

Trending news