મોરબી જિલ્લામાં સારો વરસાદ છતાં રવી પાકના વાવેતરમાં ઘટાડો

રાજ્યમાં અતિવૃષ્ટિ, માવઠા અને અનેક મુસીબતો વચ્ચે પણ રવી પાકનું વાવેતર સારુ થયુ હોવાના સમાચાર આવ્યા છે. તમામ રવી પાકના વાવેતરમાં વધારો થયો છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે, મોરબી જિલ્લામાં પણ સારો વરસાદ હોવા છતાં રવી પાકમાં ઘટાડો થયો છે. જે ચોંકાવનારી વાત છે.

Trending news