જ્યારે ટીવીની 'સીતા'એ કારમાં બેસીને પહેરી હતી સાડી ત્યારે...

રામાનંદ સાગરની રામાયણમાં સીતાનો અભિનય કરનારી દીપિકા ચિખલિયાએ અવારનવાર તેના અનુભવો શેર કરતી રહે છે. એમાંથી જ એક અનુભવ આજે અમે તમને શેર કરીએ.

Trending news