બિન અનામત વર્ગની સંકલન સમિતિની બેઠક, વિવિધ સંસ્થાના અગ્રણીઓ હાજર

બિન અનામત વર્ગની સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. ઉમિયા ધામ મંદિરે આ બેઠક યોજાઇ હતી. બેઠકમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યાં હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ઉમિયા ધામ, ખોડલ ધામ, બ્રહ્મ સમાજ, રાજપૂત સમાજ અને કરણી સેનાના આગેવાનો હાજર રહ્યાં હતા.

Trending news