વધુ એક વખત ગુજરાત આતંકવાદીઓના શોફ્ટ ટાર્ગેટ પર

વધુ એક વખત ગુજરાત આતંકવાદીઓના શોફ્ટ ટાર્ગેટ પર હોઇ શકે છે. આતંકવાદી ઘૂસ્યાની આશંકાએ એલર્ટ જાહેર કરાયું છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર 18 માર્ચે જૈશ એ મોહંમદના પાંચ આતંકવાદીઓ ગુજરાતમાં પ્રવેશ્યા હોવાના ઇનપુટ મળ્યા છે. 15મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં મોટા આતંકી હુમલાની શક્યતાને લઇને ગુજરાત પોલીસ સર્તક થઇ ગઇ છે.

Trending news