અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસેના બેંક ATMમાં ભીષણ આગ

અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસેના બેંક ATMમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા ફાયરની પાંચથી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઇ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ છે.

Trending news