દાંતીવાડાના 12 ગામોની કુંવારી છોકરી રાખી શકશે નહી મોબાઇલ, સમાજે લગાવ્યો પ્રતિબંધ

દાંતીવાડાના 12 ગામોમાં ક્ષત્રિય ઠાકોર સમાજે 9 મુદ્દાનું કડક બંધારણ બનાવ્યું છે. જેમાં 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજે કેટલાક ચુસ્ત નિયમો બનાવ્યા છે. આ નિયમોનું પાલન 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને કરવું પડશે. આ ગામોમાં દાંતીવાડાના જેગોલ, કોટડા, ગાંગુદ્રા, ઓઢવા, હરિયાવાડા, માલપુરીયા, શેરગઢ, તાલેપુરા, રાણોલ, રતનપુર, ધાનેરી અને વેળાવસ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો સામેલ છે, જેઓને આ નિયમોનું પાલન કરવાનું રહેશે.

Trending news