સરકારી સહાય News

સીએમ રૂપાણી પહોંચ્યા વડોદરા, ખેડૂતોને આપ્યું કૃષિ સહાય પેકેજ
Dec 25,2019, 16:20 PM IST
રાજ્ય સરકારની કૃષિ સહાય અંગે જાણો શું કહેવું છે વડોદરાના ખેડૂતોનું
Dec 25,2019, 16:21 PM IST
પાક વીમા કંપનીના વળતર અંગે જાણો શું કહેવું છે વડોદરાના ખેડૂતોનું
Dec 25,2019, 16:21 PM IST
સમાચાર ગુજરાતમાં ખેડૂતો માટે મોટા સમાચાર, જુઓ સમગ્ર અહેવાલ
Dec 25,2019, 10:19 AM IST
રાજ્ય સરકારના બીજા સહાય પેકજને લઇ શું કહે છે બનાસકાંઠાના ખેડૂતો
આ વર્ષે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડ્યો જોકે ત્યાર બાદ કમોસમી વરસાદ પડતાં રાજ્યના મોટાભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોને મોટું નુકસાન થતાં ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરતા ખેડૂતોએ પ્રથમ 700 કરોડનું સહાય પેકેજ કરીને તેમાં ફક્ત 4 લાખ ખેડૂતોનો સમાવેશ કરતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી જેને લઈને ખેડૂતોએ ફરીથી સરકાર પાસે સહાયની માંગ કરતા સરકાર દ્વારા 3795 કરોડની સહાયનું પેકેજ જાહેર કરાયુ છે જેમાં 56.36 લાખ ખેડૂતોનો સમાવેશ કરાયો છે જેમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ હોય તેવા ખેડૂતોને હેક્ટર દીઠ 6500 અને 1 ઇંચ કરતાં ઓછો વરસાદ હોય તેવા ખેડૂતોને હેક્ટર દીઠ 4000 રૂપિયા આપવાની જોગવાઈ કરાઈ છે ત્યારે આ સહાયથી ખેડૂતો ખુશ છે કે ના ખુશ તે જાણવા અમારી ટિમ પહોંચી બનાસકાંઠાના ખેડૂતો જોડે તો ખેડૂતોએ કહ્યું કે ખેડૂતોને ખુબજ નુકસાન થયું છે અને જે સરકારે સહાયની જાહેરાત કરી8 છે તેનાથી અમે ખૂબ ખુશ છીએ પરંતુ હજુ પણ સરકારે જે 2 હેક્ટરની મર્યાદા રાખી છે તે ન રાખવી જોઈએ જેના કારણે કોઈ ખેડૂતોને નુકસાન ન થાય અને સરકારે ખેડૂતોને તેમના નુકસાન પ્રમાણે સહાય આપવી જોઈએ.
Nov 25,2019, 13:20 PM IST

Trending news